શોધખોળ કરો

Cricket Trends 2023: વર્લ્ડકપના વર્ષમાં પણ IPLએ મારી બાજી, ગૂગલ પર રોહિત-વિરાટ નહીં પરંતુ આ ખેલાડીઓને કરાયા સૌથી વધુ સર્ચ

વર્ષ 2023 પુરુ થવા જઈ રહ્યું છે અને આ વર્ષે ક્રિકેટની દુનિયામાં ઘણી મોટી ટૂર્નામેન્ટ રમાઈ હતી

Year Ender 2023: વર્ષ 2023 પુરુ થવા જઈ રહ્યું છે અને આ વર્ષે ક્રિકેટની દુનિયામાં ઘણી મોટી ટૂર્નામેન્ટ રમાઈ હતી. દર વર્ષની જેમ ગૂગલે આ વર્ષના ગૂગલ ટ્રેન્ડ એટલે કે 2023માં સૌથી વધુ સર્ચ થયેલી વસ્તુઓ વિશે માહિતી આપી છે. ગૂગલે અલગ-અલગ કેટેગરીમાં અલગ-અલગ વસ્તુઓ શોધવા વિશે જણાવ્યું છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકો ક્રિકેટના ટ્રેન્ડ વિશે જાણવા માંગે છે.

ODI વર્લ્ડકપનું આયોજન ચાર વર્ષમાં એકવાર કરવામાં આવે છે અને આ વર્ષે એટલે કે 2023માં ICC ODI વર્લ્ડકપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ક્રિકેટની સૌથી મોટી ઈવેન્ટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે વર્લ્ડ કપમાં પણ લોકોએ વર્લ્ડકપ કરતાં આઈપીએલને વધુ સર્ચ કર્યું છે. આવો તમને જણાવીએ કે આ વર્ષે ક્રિકેટની દુનિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું છે.

2023 માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી સ્પૉર્ટ્સ ઇવેન્ટ 

1. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)

2. ક્રિકેટ વર્લ્ડકપ (Cricket World Cup)

3. એશિયા કપ (Asia Cup)

4. વૂમન્સ પ્રીમિયમ લીગ (Women's Premier League)

5. એશિયન ગેમ્સ (Asian Games)

2023 માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ખેલાડીઓ 

1. શુભમન ગીલ (Shubman Gill)

2. રચિન રવિન્દ્ર (Rachin Ravindra)

3. મોહમ્મદ શમી (Mohammad Shami)

4. ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)

5. ડેવિડ બેકહેમ (David Bekham)

6. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)

7. ટ્રેવિસ હેડ (Travis Head)

2023માં ગૂગલમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવેલી ક્રિકેટ મેચ 

1. ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા (IND vs AUS)

2. ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ (IND vs NZ)

3. ભારત વિરૂદ્ધ શ્રીલંકા (IND vs SL)

4. ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ (IND vs ENG)

5. ભારત વિરૂદ્ધ આયરલેન્ડ (IND vs IRE)

2023માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ક્રિકેટ સાથે જોડાયેલા સવાલો 

1. ક્રિકેટમાં ટાઇમ્ડ આઉટ શું હોય છે ? (Timed Out Rule in Cricket)

2. આઇપીએલમાં ઇમ્પેક્ટ પ્લેયર શું હોય છે ? (Impact Player in IPL)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
DC vs LSG: દિલ્હીની જીત બાદ આશુતોષે કોને કર્યો કૉલ? સામે આવ્યો આખો વીડિયો
Embed widget