શોધખોળ કરો

આ ખેલાડી હશે KKRનો નવો કેપ્ટન, નામ જાણીને તમને વિશ્વાસ નહીં થાય, જાણો શ્રેયસ ઐયરની જગ્યાએ કોને મળશે કમાન

KKR New Captain: કોલકાતા નાઈટ રાઈડર્સના નવા કેપ્ટનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. KKRના કેપ્ટનને લઈને એવું નામ સામે આવ્યું છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે.

Kolkata Knight Riders New Captain: IPL 2025ને લઈને દરરોજ અનેક આશ્ચર્યજનક સમાચારો સામે આવી રહ્યા છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, છેલ્લી સિઝન એટલે કે IPL 2024માં ટાઈટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2025 માટે તેના કેપ્ટન શ્રેયસ અય્યરને રિલીઝ કરી દીધો છે. આવી સ્થિતિમાં ટીમ નવા કેપ્ટનની શોધમાં છે. KKRના નવા કેપ્ટનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. KKRના કેપ્ટનને લઈને આવું નામ સામે આવ્યું છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે.

રિંકુ સિંહ હશે કોલકાતા નાઈટ રાઈડર્સનો આગામી કેપ્ટન?

અહેવાલ અનુસાર, છેલ્લા પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકારીને KKR માટે હારેલી મેચ જીતનાર રિંકુ સિંહ IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો IPL 2025માં શ્રેયસ ઐયરની જગ્યાએ રિંકુ સિંહ ટીમનું નેતૃત્વ કરશે. જોકે, ફ્રેન્ચાઈઝીએ હજુ તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

KKRએ આ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે

IPL 2025 માટે, KKR એ આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાને જાળવી રાખ્યા છે. KKR એ 4 કેપ્ડ પ્લેયર અને 2 અનકેપ્ડ પ્લેયર્સને જાળવી રાખ્યા છે. રિંકુ સિંહ, જેની કિંમત રૂ. 55 લાખ હતી, તેને કોલકાતાએ આગામી સિઝન માટે રૂ. 13 કરોડમાં જાળવી રાખ્યો છે. વરુણ ચક્રવર્તીને 12 કરોડ રૂપિયામાં, સુનીલ નારાયણને 12 કરોડ રૂપિયામાં, આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં, હર્ષિત રાણાને રૂપિયા 4 કરોડમાં અને રામનદિન સિંહને પણ રૂપિયા 4 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે 6 ખેલાડીઓને રિટેઈન કરવા માટે 120 કરોડમાંથી 57 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે IPL 2025ની મેગા ઓક્શનમાં KKR પાસે 63 કરોડ રૂપિયા હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા માંગે છે, પરંતુ સૂર્ય હવે મુંબઈમાં જ રહેશે. આવી સ્થિતિમાં KKR નવા કેપ્ટનની શોધમાં હતી. હવે સમાચાર છે કે KKRએ કેપ્ટન તરીકે રિંકુ સિંહના નામને મંજૂરી આપી દીધી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

આ પણ વાંચો : Champions trophy 2025: ICC પાકિસ્તાનને આપી શકે છે ઝટકો, આ દેશમાં ચેમ્પિયન્સ ટ્રોફી કરાવવાની તૈયારી: રિપોર્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત

આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ
GT vs PBKS Live Score: પંજાબ કિંગ્સે ગુજરાતને આપ્યો 244 રનનો ટાર્ગેટ, શ્રેયસ અય્યરની વિસ્ફોટક ઈનિંગ
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી

Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ

Embed widget