શોધખોળ કરો
Advertisement
Ahmedabad News | કંસ્ટ્રક્શન સાઇટના કચરાને લેતા ડેબ્રિઝ કલેક્શન સેન્ટર કરાશે કવર
Ahmedabad News | કન્સ્ટ્રકશન સાઇટ બાદ હવે શહેરના ડેબ્રિઝ કલેક્શન સેન્ટરને કવર કરાશે. શહેરમાં બની રહેલી સાઈટના ઘન કચરાને એકત્ર કરાતા સેન્ટરને કવર કરવા નિર્ણય. 15 જેટલા સેન્ટર ઉપર કરાશે કામગીરી. પ્રાથમિક તબક્કામાં લેવાયેલ નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી મંજુર કરવામાં આવશે. ચાર તરફ પતરા લગાવીને અંદર પણ ફુવારા અને સ્પ્રીંકલર પદ્ધતિ અપનાવવામાં આવશે. પાણીના છટકાવ કરી ડેબ્રિઝ સેન્ટરમાં લાવવામાં આવતા ધૂળ અને માટીને પલાળી રાખવા આયોજન.
અમદાવાદ
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement