શોધખોળ કરો
Advertisement
દેશના પ્રથમ CDS સાથે આવો બનાવ બનવો એ તપાસનો વિષય, જુઓ ગુજરાતી ન્યુઝ
દેશના પ્રથમ CDS સાથે આવો બનાવ બનવો એ તપાસનો વિષય છે. બિપિન રાવતના ઘરની બહાર લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તમિલનાડુના કુન્નુરમાં દુર્ઘટના થયા બાદ 13 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જનરલ બિપિન રાવતના મોતની પુષ્ટિ થયા બાદ રાજનેતાઓએ શોક સંદેશો પાઠવ્યો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે,, જનરલ બિપિન રાવતના નિધનથી તેઓ દુઃખી છે. મજબૂત સેના અને દેશ માટે મોટું નુકસાન થયું છે.
Tags :
Gujarati News Gujarat Gujarat News Death ABP News State General Bipin Rawat Message Politician Mourning ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Newsગુજરાત
Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશ
Patan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Bharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશે
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement