શોધખોળ કરો

Rajkot Fire Tragedy: અગ્નિકાંડમાં આરોપી TPO સાગઠીયા અંગે મોટા સમાચાર, આરોપી એમ.ડી.સાગઠીયાએ કરોડોની સંપતિ વસાવ્યાની ચર્ચા

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની મંજૂરીમાં  આરએમસી જે અધિકારીઓએ વરવી ભૂમિકા ભજવી છે તેઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે આ અધિકારીઓમાંના ટીપીઓ એમ ડી સાગઠિયાએ તેમની નોકરીના કાર્યકાળ દરમિયાન કરોડોની સંપત્તિ બનાવી છે. 
         
વર્ષોથી આરએમસીમાં ટીપીઓ પદે ચીપકી રહેલ મનસુખ સાગઠિયાએ અઢળક બેનામી સંપત્તિ બનાવી હોવાની સંભાવના છે. જેની એક આછેરી ઝલક જોઈએ તો રાજકોટ- જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ તાલુકાના ગોમટાના સર્વે નંબર ૧૨૫ પૈકી ૩ની ખેતીની ૭.૫ વિઘા જમીન ૨૨/૪/૨૦૧૬ના ૧૧,૫૩,૫૦૦ રૂપિયામાં ખરીદ કરેલ હોવાની રજીસ્ટાર કચેરીમાં નોંધ થયેલ છે. આ હેકટર ૧-૨૧-૪૧ એટલેકે ૭.૫ વિઘા જમીનનો દસ્તાવેજ તો માત્ર ૧૧.૫૩ લાખનો જ નોંધાયેલ પરંતુ ખરી વાસ્તવિકતા જોઈએ તો આ નેશનલ હાઇ વે પર એક વિઘની કિંમત અત્યારે ૫૦ થી ૬૦ લાખ જેવી બોલાય રહી છે તો ૭.૫ વિઘા જમીનની કિંમત જ ૪ કરોડ જેવી થવા જાય છે. 

 જ્યારે આ ખેતીની જમીનમાં અતિ લક્ઝુરિયસ ફાર્મ હાઉસ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ફાર્મ હાઉસના સુશોભનમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના મંગાવેલ સંગેમરમરની મૂર્તિઓ, સ્વિમિંગ પુલ, ફુવારાઓ, બાલક્રીડાગણ, ઓટોમેટિક લોકવાળા દરવાજા એટલે એમ કહી શકાય કોઈ ફિલ્મમાં બતાવવામાં આવતું હોય તેવું આ ફાર્મ હાઉસ છે. અને હજુ તેમાં બીજું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત ફાર્મ હાઉસની બાજુમાં એક પેટ્રોલ પંપ અને તેની બાજુમાં વિશાળ જગ્યામાં એક હોટેલ બની રહી છે. ત્યારે સવાલ એ થાય છે ૭૦ થી ૭૫ હજાર રૂપિયાનો જેનો પગાર હોય તે કાયદેસરના પગારમાંથી આવું કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ, પેટ્રોલ પંપ, હોટેલ બનવી શકે ? અને  આ રોડ પર ચોરડી પાસે બીજી પણ કિંમતી જમીન ખરીદી હોય તેવી પણ માહિતી પ્રાપ્ત થઇ છે. ત્યારે એસીબી એમડી સાગઠિયાની આવી પ્રોપર્ટીઓ વિશે તપાસ કરે તો અનેક બેનામી સંપત્તિ બહાર આવી શકે.

રાજકોટ વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget