શોધખોળ કરો

Covid-19: બીજી વાર કોરોના પૉઝિટીવ થઇ આ હૉટ એક્ટ્રેસ, આ વખતે ગંભીર છે લક્ષણો, જાણો

નિક્કી તંબોલી ટીવી ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરે છે, નિક્કી તંબોલી એક પૉસ્ટ શેર કરીને આ વાત જાણકારી આપી છે

Nikki Tamboli Tests Positive For Covid-19: કોરોનાના કેસો ફરી એકવાર સતત વધવા લાગ્યા છે. જેને દરેકને ચિંતામાં મુકી દીધા છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાય સ્ટાર્સ એવા છે જે ફરીથી કોરોનાની ઝપેટમાં આવ્યા છે, વળી, હવે આ કડીમાં બિગ બૉસ 14 ફેમ કન્ટેન્ટન્ટ અને એક્ટ્રેસ નિક્કી તંબોલીનુ નામ જોડાઇ ગયુ છે. નિક્કી તંબોલી કોરોના પૉઝિટીવ થઇ છે. આ પહેલા પણ એક્ટ્રેસ કોરોનાની ઝપેટમાં આવી ચૂકી છે.

ખાસ વાત છે કે, નિક્કી તંબોલી ટીવી ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરે છે, નિક્કી તંબોલી એક પૉસ્ટ શેર કરીને આ વાત જાણકારી આપી છે. નિક્કીને કોરોનાના ભારે લક્ષણો જોવા મળ્યા છે, તેને પોતાની પૉસ્ટની સાથે લોકોના કોરોનાના પ્રૉટોકોલનુ પાલન કરવાની પણ અપીલ કરી છે.

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

નિક્કી તંબોલીએ પોતાની આ પૉસ્ટમાં લખ્યું- મારો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે, મને કૉવિડ-19ના ભારે લક્ષણો છે, હું ખુદને ક્વૉરન્ટાઇ કરી લીધી છે, અને આની સાથે જ તમામ સાવધાનીઓ રાખી રહી છું. છેલ્લા કેટલાક દિવસોમાં મને જે લોકો મળ્યા છે, મારી તેમના વિનંતી છે કે જલદી પોતાનો ટેસ્ટ કરાવી લે, અને સાવધાની જરૂર રાખે. 

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

View this post on Instagram
 
A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

---

આ પણ વાંચો........ 

Health: મખાના ખાવાથી થાય છે અનેક ફાયદા, જાણી તમે પણ ચોંકી જશો

Rishabh Pant Record: ઋષભ પંતે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, ટીમ ઇન્ડિયા તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો

India Corona Cases Today: દેશમાં શું છે કોરોનાની સ્થિતિ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: વરસાદી પાણીમાં ન્હાવા પડેલા બે સગા ભાઈઓના મોત, પરિવારમાં શોકનો માહોલ

Russia Ukraine War: રશિયાના સતત હુમલાથી યુક્રેન થયું લોહિલુહાણ, અમેરિકા આપશે 820 મિલિયન ડોલરના હથિયાર

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget