શોધખોળ કરો
Advertisement
દિવાળી પહેલા ફિક્સ પેના કર્મચારીને મળશે મોટી ભેટ, પગાર વધારાની જાહેરાત કરી શકે છે સરકાર
ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળી પહેલા ગુજરાત સરકાર આપી શકે છે મોટી ભેટ.
Fixed Pay Employees: ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. રાજ્ય સરકારે પગાર વધારા અંગે જાહેરાત કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પગારમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે. રાજ્ય સરકાર આજે સાંજ સુધીમાં જાહેરાત કરે તેવી શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement