શોધખોળ કરો

માસ્ક નહીં પહેરવા પર આ રાજ્યમાં છે સૌથી વધારે દંડ, જાણો ગુજરાત, યૂપી, રાજસ્થાન, એમપી, બિહારમાં કેટલી છે દંડની રકમ

મધ્યપ્રદેશમાં માસ્ક વગર બહાર ફરતા લોકો પર 100 રૂપિયાના દંડની જોગવાઈ છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને કારણે ઘરની બહાર નીકળવા પર માસ્ક પહેરવું જરૂરી છે. પરંતુ લોકો બેદરકારી રાખી રહ્યા છે. એવામાં લોકોની માસ્કને લઈને બેદરકારીને રોકવા માટે અનેક રાજ્યોએ દંડની જોગવાઈ કરી છે. માસ્ક ન પહેરવા પર રાજ્યમાં દંડની રકમ રકમ અલગ છે. દિલ્હીમાં સૌથી વધારે 2000 રૂપિયા દંડ છે. દિલ્હીમાં 2000 રૂપિયાનો દંડ દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખતા કેજરીવાલ સરકારે ગુરુવારે દંડની રકમ વધારીને 2000 રૂપિયા કરી હતી. આ પહેલા દંડની રકમ 500 હતી જે હવે ચાર ગણી વધી ગઈ છે. ગુજરાતમાં 1000 રૂપિયા દંડ ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર સરકારે પહેલા 500 રૂપિયાનો દંડ લગાવ્યો હતો પરંતુ બાદમાં આ દંડની રકમ વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી. યૂપીમાં 500 રૂપિયા સુધીનો દંડ ઉત્તર પ્રદેશમાં માસ્ક વગર બહાર ફરતા લોકોને 100થી 500 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવે છે. પ્રથમ અને બીજી વખત 100 રૂપિયા અને ત્રીજી વગત માસ્ક વગર બહાર ફરતા દેખાય તો 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. મધ્યપ્રદેશમાં 100 રૂપિયા દંડ મધ્યપ્રદેશમાં માસ્ક વગર બહાર ફરતા લોકો પર 100 રૂપિયાના દંડની જોગવાઈ છે. તેની સાથે જ દંડની રકમ સાથે ફ્રીમાં બે માસ્ક પણ આપવાનો નિયમ પણ છે. સામાજીક અંતર ન જાળવવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. બિહારમાં 50 રૂપિયા દંડ બિહારમાં ફેસ માસ્ક ન પહેરવા પર અન્ય રાજ્યોની સરખામમીમાં દંડ ઓછો છે. અહીં માસ્ક ન પહેરવા પર 50 રૂપિયાના દંડની જોગવાઈ છે. દંડ વસુલ્યા બાદ લોકોને બે માસ્ક ફ્રીમાં આપવામાં આવે છે. રાજસ્થાનમાં 500 રૂપિયા દંડ રાજસ્થાનમાં માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. ઉપરાંત કોરોના ગાઇડલાઈનનો નિયમ તોડવા પર 200થી 2000 રૂપિયાના દંડની જોગવાઈ છે. એક વખત નિયમ તોડવા પર સામાન્ય દંડ અને બીજી વખત નિયમ તોડવા પર દંડની રકમમાં વધારો થઈ જાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Arvalli Rain : અરવલ્લી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Junagadh Rain : જૂનાગઢમાં લાંબા વિરામ બાદ વરસાદનો પ્રારંભ, જુઓ અહેવાલ
Gujarat Rain Update : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં અહીં તૂટી પડશે 12 ઇંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ahmedabad Suicide Case: અમદાવાદમાં આત્મવિલોપનનો પ્રયાસ, ઘટનાના CCTV દ્રશ્યો આવ્યા સામે
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,
હવે જેલમાં રહેલા કેદીઓના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય,"વિકાસદીપ" યોજનાથી બદલાશે જીવન
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
શાહરૂખ ખાનની ટીમે અચાનક બદલ્યો પોતાનો કેપ્ટન, આ ખેલાડીને સોંપી કેપ્ટનશીપ
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
Humayun Tomb: હુમાયુના મકબરા પરિસરમાં મોટી દુર્ઘટના, પાંચ લોકોના મોત, પાંચ ઈજાગ્રસ્ત
કારની ચાવી ખોવાઈ ગઈ અને તમે બનાવી લીધી ડુપ્લીકેટ, ત્યારે પણ કરી શકાય છે ઈન્શ્યોરન્સ ક્લેમ?
કારની ચાવી ખોવાઈ ગઈ અને તમે બનાવી લીધી ડુપ્લીકેટ, ત્યારે પણ કરી શકાય છે ઈન્શ્યોરન્સ ક્લેમ?
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
રાજ્યમાં આજે 39 તાલુકામાં વરસ્યો વરસાદ, બે સ્ટેટ હાઈવે સહિત કુલ 29 રસ્તા બંધ
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
ફક્ત બે સ્લેબ હશે, સસ્તો થશે સામાન, GST રિફોર્મને લઈને સરકારનો આ છે પ્લાન
શું ગાયના દૂધથી થઈ જાય છે ટાઈપ-1 ડાયાબિટીસ, જાણો શું કહે છે ડોક્ટર
શું ગાયના દૂધથી થઈ જાય છે ટાઈપ-1 ડાયાબિટીસ, જાણો શું કહે છે ડોક્ટર
Embed widget