શોધખોળ કરો
Advertisement
આ ખેડૂતોને PM કિસાન યોજનાનો 17મો હપ્તો નહીં મળે, જાણો કારણ
PM KIsan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો બહાર પાડવામાં આવનાર છે. પરંતુ આ ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે તેનું કારણ શું છે.
PM Kisan Samman Nidhi Yojana: ભારતની 50% થી વધુ વસ્તીને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેથી જ સરકાર દ્વારા ખેડૂતો (Farmer)ને પણ ફાયદો થાય તે માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ યોજના મોદી સરકારે વર્ષ 2018માં શરૂ કરી હતી.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 09 Jun 2024 06:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion