શોધખોળ કરો

Diwali Gift Ideas: દિવાળી પર પરિવારજનોને આપવા માંગો છો ગિફ્ટ, અહીથી જાણો Giftsના પાંચ યુનિક અને બેસ્ટ વિકલ્પ

Diwali Gift Ideas: જો તમે આ દિવાળીએ તમારી નજીકની વ્યક્તિને ગિફ્ટ આપવા માંગતા હોવ પરંતુ હજુ સુધી સમજાયું નથી કે શું આપવું, તો અહીં કેટલાક ગિફ્ટ આઇડિયા પર એક નજર નાખો.

પ્રતિકાત્મક તસવીર

1/8
જો તમે આ દિવાળીએ તમારી નજીકની વ્યક્તિને ગિફ્ટ આપવા માંગતા હોવ પરંતુ હજુ સુધી સમજાયું નથી કે શું આપવું, તો અહીં કેટલાક ગિફ્ટ આઇડિયા પર એક નજર નાખો.

2/8
દિવાળીની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઘરોને શણગારવામાં આવી રહ્યા છે. લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ પ્રકારની વાનગીઓ અને રંગોળી માટે પણ વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગિફ્ટ્સનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે.

3/8
દિવાળીના ખાસ અવસર પર મિત્રો, સંબંધીઓ, કુટુંબિજનો અને પ્રિયજનોને ભેટ આપવામાં આવે છે. લોકો એકબીજાના ઘરે જાય છે અને મીઠાઈઓ અને ભેટો આપે છે. જો તમે હજી પણ દિવાળી ગિફ્ટ્સ વિશે મૂંઝવણમાં છો, તો અહી કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા છે.

4/8
જો તમે ઇચ્છો તો આ દિવાળી પર તમારી નજીકના વ્યક્તિને સ્કિન કેર પ્રોડક્ટ્સ પણ ગિફ્ટ કરી શકો છો. સાબુ, હેર ઓઈલ, આઈ ક્રીમ, લિપ બામ, બોડી લોશન, ફેશિયલ ટોનર જેવા ઘણા વિકલ્પો છે. તમે આ ઉત્પાદનોને કસ્ટમાઇઝ પણ કરી શકો છો.

5/8
જો તમારી પાસે પૂરતા પૈસા છે તો તમે તમારા નજીકના લોકો માટે પર્સનલાઇઝ ભેટ પણ તૈયાર કરી શકો છો. જેમ કે તમે કોઈને જ્વેલરી આપી શકો છો અથવા કોઈપણ પ્રકારની એક્સેસરી ગિફ્ટ કરી શકો છો. તેનાથી તેમની દિવાળી મજેદાર બની જશે.

6/8
દિવાળી એ રોશનીનો તહેવાર હોવાથી તમે તમારા ખાસ વ્યક્તિને સુંદર લેમ્પ પણ ભેટમાં આપી શકો છો. આ દિવસોમાં સોલ્ટ લેમ્પ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જે ખૂબ જ સુંદર છે અને  એર પ્યુરીફાયરનું પણ કામ કરે છે. રોક સોલ્ટ હવામાં હાજર હાનિકારક તત્વોને શોષી લે છે અને સ્વચ્છ હવા આપે છે. આવી સ્થિતિમાં તમે તેને તમારા બેડરૂમ અથવા લિવિંગ રૂમમાં ઇન્સ્ટોલ કરી શકો છો. આ ગિફ્ટ તેના માટે ખૂબ જ ખાસ હશે.

7/8
આ દિવાળીએ હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. દિલ્હી સહિત અનેક શહેરોમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. આવી સ્થિતિમાં તમે તમારા નજીકના લોકોને હવા શુદ્ધ કરતા ઇન્ડોર છોડ ભેટમાં આપી શકો છો. આ છોડ જોવામાં જેટલા સુંદર છે તેટલા જ તે પોતાના પ્રિયજનોના સ્વાસ્થ્યની પણ એટલી જ સારી રીતે કાળજી લે છે. તમે પણ આવી ભેટો સાથે ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવી શકો છો.

8/8
દિવાળીને ધન અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ચાંદીને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ચાંદીના સિક્કાનું મહત્વ વધી જાય છે. દિવાળીના ખાસ દિવસે તમે તમારા પ્રિયજનોને મીઠાઈઓ સાથે ચાંદીનો સિક્કો ભેટમાં આપી શકો છો.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે

Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી

Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન

for smartphones
and tablets

વિડિઓઝ

Gujarat Flood Alert | ગુજરાતમાં વાવાઝોડાથી પૂરનો ખતરો! | Gujarat Cyclone AlertPratap Dudhat Vs Nilesh Kumbhani | મરદ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ, છુપાઈને નહીGujarat Congress | ગુજરાતમાં ચૂંટણી બાદ સરકારને કયા મુદ્દે ઘેરશે કોંગ્રેસ?Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે
Lok Sabha Election Phase Voting Live: 8 રાજ્યની 49 બેઠકો માટે મતદાન ચાલુ, રાહુલ ગાંધી-સ્મૃતિ ઈરાની સહિતનાં દિગ્ગજ નેતાઓનું ભાવિ કેદ થશે
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Gujarat Rain: રાજ્યમાં ચોમાસાને લઈ આવ્યા સૌથી મોટા સમાચાર, આ તારીખે થશે વરસાદની એન્ટ્રી
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Helicopter Crash: 'ક્રેસ બાદ નથી મળી રહ્યું ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર', સાંસદે કહ્યું, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
Blue Origin flight: ભારતીય પાયલોટ ગોપી થોટાકુરાએ રચ્યો ઈતિહાસ,બ્લુ ઓરિજિન સાથે અંતરીક્ષમાં ભરી ઉડાન
RR vs KKR: વરસાદને કારણે રાજસ્થાનનું સપનું રોળાયું, જાણો IPL 2024ની ફાઈનલનું સમીકરણ

Gujarat cyclone: ચોમાસા પહેલા ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, તૂટી પડશે વરસાદ

Mirzapur 3 OTT Release Date: ક્યારે રિલીઝ થશે મિર્ઝાપુર 3? મેકર્સના એક સંકેતે ફેન્સને વિચારવા કર્યા મજબૂર

Gujarat weather: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકાશમાંથી અગનજ્વાળા વરસી, અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget