શોધખોળ કરો
Advertisement
ભાજપના ઉમેદવારને ધોબી પછડાટ આપી આ નેતા બન્યા દેશના સૌથી યુવા સાંસદ, જાણો કઈ પાર્ટીના છે
Lok Sabha Election Results 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 542 લોકસભા બેઠકો માટે મતદાન પ્રક્રિયા પહેલી જૂને પૂર્ણ થઈ હતી. આજે પરિણામો જાહેર થઈ રહ્યા છે.
ઉત્તરપ્રદેશની કૌશામ્બી લોકસભા સીટ (Kaushambi lok sabha seat) પરથી ભાજપના દિગ્ગજ નેતા (BJP candidate) વિનોદ સોનકરને (Vinod Kumar Sonkar) હરાવનારા સમાજવાદી પાર્ટીના (Samajwadi Party) પુષ્પેન્દ્ર સરોજ (Pushpendra Saroj) દેશના સૌથી યુવા સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વર્ષે 1 માર્ચે તેણે 25 વર્ષની ઉંમર પૂર્ણ કરી છે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 04 Jun 2024 05:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
gujarati.abplive.com
Opinion