શોધખોળ કરો
Janhvi kapoor: અનંત અંબાણીના પ્રિ-વેડિંગ ફંક્શન માટે જાહ્નવી કપૂર જામનગર પહોંચી, જુઓ તસવીરો
Janhvi kapoor: અનંત અંબાણીના લગ્ન માટે જાહ્નવી કપૂર જામનગર પહોંચી, જુઓ તસવીરો
![Janhvi kapoor: અનંત અંબાણીના લગ્ન માટે જાહ્નવી કપૂર જામનગર પહોંચી, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/8bf50029e6b09ed60d7bff225838b91d170903282624178_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂર
1/7
![anhvi kapoor: રિલાયન્સના ચેરમેન અને બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન જામનગર રિલાયન્સ ટાઉનશીપ ખાતે યોજાશે. આ ફંક્શનને લઈ બોલીવૂડ સ્ટાર જામનગરમાં હાજરી આપવાના છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/3e78e5403b8081f51369b888a0b75a4c478fe.jpg?impolicy=abp_cdn&imwidth=720)
anhvi kapoor: રિલાયન્સના ચેરમેન અને બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રિ-વેડિંગ ફંક્શન જામનગર રિલાયન્સ ટાઉનશીપ ખાતે યોજાશે. આ ફંક્શનને લઈ બોલીવૂડ સ્ટાર જામનગરમાં હાજરી આપવાના છે.
2/7
![આગામી 1 થી ૩ માર્ચ જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ ફંક્શન યોજાશે. બોલીવૂડની ઘણા સેલેબ્સ આ ફંક્શનમાં હાજરી આપવા માટે જામનગર પહોંચશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/962ae9c8de49eea7a6b6458399b7a76dfdaae.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આગામી 1 થી ૩ માર્ચ જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ ફંક્શન યોજાશે. બોલીવૂડની ઘણા સેલેબ્સ આ ફંક્શનમાં હાજરી આપવા માટે જામનગર પહોંચશે.
3/7
![બોલીવુડના તમામ દિગ્ગજ કલાકારો આ ત્રણ દિવસ અહીં હાજરી આપશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/6e2fc89f815de9e726b87d18b124e10dcd737.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવુડના તમામ દિગ્ગજ કલાકારો આ ત્રણ દિવસ અહીં હાજરી આપશે.
4/7
![આજે અચાનક જામનગર એરપોર્ટ પર જાહ્નવી કપૂર પણ જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/7f59ff2bdd98af5ef416ba13175805f9a4bd7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આજે અચાનક જામનગર એરપોર્ટ પર જાહ્નવી કપૂર પણ જોવા મળી હતી.
5/7
![જાહ્નવી કપૂર એરપોર્ટ પર ઉતર્યા બાદ રિલાયન્સ જવા રવાના થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/bb98fd2e6de560666b3b0671df6dbfa96bb26.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂર એરપોર્ટ પર ઉતર્યા બાદ રિલાયન્સ જવા રવાના થઇ છે.
6/7
![જાહ્નવી કપૂર એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/f1a36c5246afb8b774a160485ab3a399aedf7.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
જાહ્નવી કપૂર એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી.
7/7
![એરપોર્ટ પણ જાહ્નવી કપૂરને જોવા માટે ભીડ ઉમટી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/895802caef0d0c1fe18138006b86aae57466f.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એરપોર્ટ પણ જાહ્નવી કપૂરને જોવા માટે ભીડ ઉમટી હતી.
Published at : 27 Feb 2024 04:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
સમાચાર
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)