શોધખોળ કરો
Sara Ali Khan PHOTO: બ્રાઈડલ લુકમાં સારા અલી ખાને લૂંટી મહેફીલ, ફેન્સ બોલ્યા- ગોર્જિયસ
Sara Ali Khan PHOTO: અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં એથનિકવેરમાં તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

સારા અલી ખાન
1/6

Sara Ali Khan PHOTO: અભિનેત્રી સારા અલી ખાને તાજેતરમાં એથનિકવેરમાં તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/6

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનની લાડલી અને અભિનેત્રી સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે.
3/6

હાલમાં જ તેણે બ્રાઈડલ લુક શેર કર્યો હતો. જેમા તે લાઈટ પિંક લહેંગામાં જોવા મળી હતી.
4/6

સારા અલી ખાન સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે.
5/6

સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
6/6

સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર અલગ-અલગ પોઝ આપતા ઘણી તસવીરો શેર કરી છે.
Published at : 18 Feb 2024 10:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
