અભિનેત્રીએ દિલજીત દોસાંજ અને પ્રિયંકા ચોપડા પર પણ કટાક્ષ કર્યો, કંગનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પૉસ્ટ કર્યો. કંગનાએ તેમાં કહ્યું- છેલ્લા એક 10-12 દિવસથી મને ઇમૉશનલ અને મેન્ટલ ઓનલાઇન લિચિંગનો સામનો કરવો પડી રહ્યો છે. રેપ અને જીવથી મારી નાંખવાની ધમકીઓ મળી છે, એટલા માટે મારો હક છે કે આપણા દેશને કેટલાક સવાલો કરુ. (ફાઇલ તસવીર)
2/6
(ફાઇલ તસવીર)
3/6
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ પોતાને રેપની ધમકીઓ મળી રહી હોવાનો ખુલાસો કર્યો છે. શનિવારે કંગના રનૌતે આરોપ લગાવ્યો કે ખેડૂતો વિશે બોલ્યા બાદથી તેને રેપ અને જીવથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. (ફાઇલ તસવીર)
4/6
ખડૂત આંદોલન વિશે વાત કરતાં અભિનેત્રીએ દાવો કરતાં કહ્યું- આમાં કોઇ શંકા નથી કે આખુ આંદોલન રાજનીતિથી પ્રેરિત છે, આતંકવાદીઓએ પણ આમા ભાગ લેવાનુ શરૂ કરી દીધુ છે. મેં પંજાબમાં મારા સ્કૂલનો અભ્યાસ કર્યો છે. (ફાઇલ તસવીર)
5/6
ઉલ્લેખનીય છે કે બિલ્કિસ બાનો દાદી બે એન્ટી સીએએ પ્રૉટેસ્ટ દરમિયાન શાહીન બાગ પ્રદર્શનમાં જાણીતો ચહેરો હતો, આના વિશે પણ અભિનેત્રીએ ટ્વીટર પર વીડિયો બનાવીને આરોપ લગાવ્યો હતો. (ફાઇલ તસવીર)
6/6
કંગનાએ કહ્યું કે હુ સારી રીતે જાણુ છુ કે પંજાબના 99 ટકા લોકો ખાલિસ્તાન નથી ઇચ્છતા, તે દેશને વિભાજીત નથી કરવતા માંગતા, તે દેશને પ્રેમ કરે છે. (ફાઇલ તસવીર)