શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anant Ambani Wedding: આ દિવસે અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સંગ લેશે સાત ફેરા, જામનગરથી મુંબઇ સુધી ધૂમ
Anant Ambani Wedding: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે.
![Anant Ambani Wedding: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્ન કરવા જઈ રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/66d378f5b0ab6e759718c8b5d80aa617170869905495581_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીર ઇન્સ્ટામાંથી
1/6
![અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક હશે. લોકો આ ખાસ શાહી લગ્નની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/156005c5baf40ff51a327f1c34f2975be9da3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વર્ષના સૌથી ચર્ચિત લગ્નોમાંથી એક હશે. લોકો આ ખાસ શાહી લગ્નની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
2/6
![બંનેના લગ્ન જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં યોજાશે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ મોટી સંખ્યામાં પહોંચશે. મહેમાનો માટે હોટેલ બુક કરવામાં આવશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/799bad5a3b514f096e69bbc4a7896cd97fc5a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બંનેના લગ્ન જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં યોજાશે. જેમાં બોલિવૂડ સ્ટાર્સ અને ક્રિકેટર્સ મોટી સંખ્યામાં પહોંચશે. મહેમાનો માટે હોટેલ બુક કરવામાં આવશે
3/6
![મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે સત્તાવાર સમારોહનું આયોજન કરવામાં આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની સગાઈ વર્ષ 2022માં રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/d0096ec6c83575373e3a21d129ff8fef704c7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા ખાતે સત્તાવાર સમારોહનું આયોજન કરવામાં આવશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાની સગાઈ વર્ષ 2022માં રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી.
4/6
![અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતમાં યોજાશે. આ ખાસ ફંકશનમાં અરિજીત સિંહ, પ્રીતમ જેવા બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/86fd4e2d2bd98b8b69279feff366ed307c1f6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતમાં યોજાશે. આ ખાસ ફંકશનમાં અરિજીત સિંહ, પ્રીતમ જેવા બોલિવૂડ સ્ટાર્સ ભાગ લેશે.
5/6
![લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયો, સિસ્કોના ભૂતપૂર્વ ચેરમેન જોન ચેમ્બર્સ અને ટેક ઇન્વેસ્ટર યુરી મિલ્નર જેવા બિઝનેસ દિગ્ગજો પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સાઉદી અરામકોના ચેરપર્સન યાસિર અલ રુમાયન પણ ભાગ લે તેવી અપેક્ષા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/76ab213fab977e139fc9f116ffbe037e9e684.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લુપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મર્ડોક, બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયો, સિસ્કોના ભૂતપૂર્વ ચેરમેન જોન ચેમ્બર્સ અને ટેક ઇન્વેસ્ટર યુરી મિલ્નર જેવા બિઝનેસ દિગ્ગજો પણ હાજરી આપશે. આ કાર્યક્રમમાં સાઉદી અરામકોના ચેરપર્સન યાસિર અલ રુમાયન પણ ભાગ લે તેવી અપેક્ષા છે.
6/6
![અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થશે. તે પહેલા અંબાણી એસ્ટેટમાં 1લીથી 3જી માર્ચ સુધી ત્રણ દિવસ માટે પ્રી-વેડિંગ સેરેમની](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/3596f9cdca919f7662684400863fea3ee5b70.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અનંત અંબાણી અને રાધિકાના લગ્ન 12 જુલાઈએ મુંબઈમાં થશે. તે પહેલા અંબાણી એસ્ટેટમાં 1લીથી 3જી માર્ચ સુધી ત્રણ દિવસ માટે પ્રી-વેડિંગ સેરેમની
Published at : 23 Feb 2024 08:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)