શોધખોળ કરો
જયપુર-મુંબઈ ટ્રેનમાં ફાયરિંગ, એક એએસઆઈ સહિત 4નાં મોત, તસવીરો જોઈ હચમચી જશો
મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર એક RPF કોન્સ્ટેબલે તેના વરિષ્ઠ ASI પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.
જયપુર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગ
1/6

આ ઘટનામાં ASI અને અન્ય 3 મુસાફરોનું ગોળી વાગવાથી મોત થયું હતું. ચેતન નામના કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું.
2/6

જેની પોલીસે મીરા રોડ પરથી ધરપકડ કરી છે. ચારેય મૃતદેહોને શતાબ્દી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.
3/6

આ ઘટના સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. આ ફાયરિંગ ટ્રેનના B 5 કોચમાં થયું હતું.
4/6

ગોળીબારમાં ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા હતા. જો કે ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી,
5/6

એવું કહેવામાં આવી રહ્યું છે કે આરપીએફ કોન્સ્ટેબલ અને તેના વરિષ્ઠ ASI વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો અને દલીલ થઈ હતી. જે બાદ કોન્સ્ટેબલે ગુસ્સામાં ફાયરિંગ કર્યું હતું.
6/6

દહિસર વિસ્તારમાં પાલઘર અને મુંબઈ વચ્ચેની ટ્રેનમાં ફાયરિંગ થયું હતું. આરપીએફ કોન્સ્ટેબલ ચેતન માનસિક તણાવમાં હોવાનું કહેવાય છે.
Published at : 31 Jul 2023 09:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રાઇમ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
