Iron Rich Food: શરીરમાં બધા જ મિનરલ્સ, પ્રોટીન, વિટામિનન્સની જરૂર રહે છે. સ્વાસ્થ્ય માટે આયરન પણ એટલું જ જરૂરી છે.આયરની કમીના કારણે અનેક બીમારી થાય છે. જો કે ફૂડથી પણ તેની પૂર્તિ કરી શકાય છે. આયરનની કમીના કારણે ક્યાં લક્ષણો દેખાયા છે અને તેની પૂર્તિ કયાં ફૂડથી થઇ શકે જાણીએ.
2/4
મહિલાઓમાં પિરિયડના કારણે પણ આયરનની કમી થઇ જાય છે. તેનાથી આપને અન્ય બીજી પરેશાની પણ થાય છે. આયરનની કમીના કારણે બધા જ ટીશ્યૂજ મસલ્સ સુધી યોગ્ય માત્રામાં ઓક્સિજન નથી પહોંચતું
3/4
સામાન્ય રીતે મહિલાઓમાં હિમોગ્લોબિનની માત્રા 12.50 ટકા હોવી જોઇએ . જો તેનાથી ઓછું હોય તો શરીરમાં થકાવટ સહિતની સમસ્યા દેખાય છે. વધુ હિમોગ્લોબિનની કમી હોય તો સપ્લીમેન્ટસ પણ લેવું જોઇએ. ફૂડથી પણ સામાન્ય રીતે આયરનની ઉણપને દૂર કરી શકાય છે.
4/4
આયરનની ઉણપને દૂર કરવા માટે ગાજર, બીટ, ખજૂર, વ્હીટ ગ્રાસ, મોરિંગા,કિસમિસ, ચુકંદર, ગાજર, સહજન, ઇંડા ખાઇ શકશે. જો આપ નોનવેજ હો તો માછલી, મટનથી પણ આયરનની કમીને પૂર્ણ કરી શકો છો.