શોધખોળ કરો
Russia Fighter Aircraft: ભારતને Su-75 ચેકમેટ વિમાન વેચવા માંગે છે રશિયા, પરંતુ IAFનો છે ઇનકાર, જાણો કારણ
ભારતીય વાયુસેના Su-75 ચેકમેટ લાઇટ ટેક્ટિકલ ફાઇટર પ્લેન સાથે આરામદાયક લાગતી નથી

એબીપી લાઇવ
1/9

Sukhoi Su-75 Checkmate: ભારતીય વાયુસેના રશિયાના Su-75 ચેકમેટ લાઈટ ટેક્ટિકલ ફાઈટર પ્લેનમાં ખુબ રસ લઈ રહી છે. એવું માનવામાં આવે છે કે ભારત અને રશિયા આ પ્રૉજેક્ટમાંથી ખસી શકે છે. ભારતીય વાયુસેનાને રશિયાના Su-75 ચેકમેટ ફાઇટર એરક્રાફ્ટમાં રસ નથી
2/9

રશિયા હાલમાં મિગ-29 ફાઈટર પ્લેનના કાફલાની જગ્યાએ ભારતને Su-75 ચેકમેટ લાઈટ ટેક્નિકલ ફાઈટર વેચવા માંગે છે.
3/9

ભારતીય વાયુસેના Su-75 ચેકમેટ લાઇટ ટેક્ટિકલ ફાઇટર પ્લેન સાથે આરામદાયક લાગતી નથી.
4/9

રશિયાએ 2021માં પ્રથમ વખત ચેકમેટ મૉડલનું પ્રદર્શન કર્યું. ત્યારે એવી અપેક્ષા હતી કે ભારત પણ તેના પ્રોજેક્ટમાં રસ લેશે.
5/9

સંરક્ષણ મીડિયા આઉટલેટ IDRW એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, આ વિમાનની ઉડાન ઘણી વખત રદ કરવામાં આવી છે. આ 2026-2027 સુધી અપેક્ષિત નથી.
6/9

મોદી સરકારે એડવાન્સ્ડ મીડિયમ કૉમ્બેટ એરક્રાફ્ટ પ્રૉગ્રામ હેઠળ તેના 5મી પેઢીના ફાઇટર પ્રૉજેક્ટને મંજૂરી આપી છે.
7/9

આ પ્રૉજેક્ટમાં 2029 સુધીમાં પાંચ પ્રૉટૉટાઈપ બનાવવામાં આવશે. ત્યારથી એવું માનવામાં આવે છે કે ભારત રશિયન પ્રૉજેક્ટથી અલગ થવા માંગે છે.
8/9

બિઝનેસ ઇનસાઇડર માટેના એક આર્ટિકલમાં સેન્ટર ફૉર સિક્યૉરિટી પોલિસીના વિશ્લેષક માયા કાર્લીને આ રશિયન પ્રૉજેક્ટને લિમ્પિંગ પ્રોગ્રામ તરીકે ઓળખાવ્યો હતો.
9/9

સંયુક્ત આરબ અમીરાત પણ આ રશિયન પ્રૉજેક્ટમાંથી ખસી ગયું છે અને રશિયાને ફંડિંગને લઈને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Published at : 29 Jul 2024 01:44 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
