શોધખોળ કરો
Patan : યુવતીએ ફોન પર મીઠી મીઠી વાતો કરીને યુવકને બોલાવ્યો મળવા, બંને મજા કરવા કાર લઈને નીકળ્યા આબુ, પણ......

પ્રતિકાત્મક તસવીર.
1/4

પાટણઃ સિદ્ધપુર ખાતે ખાતે વધુ એક હનીટ્રેપની બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ફરિયાદી યુવક સાથે યુવતીએ ફોન પર સબંધ કેળવી ગુનાને અંજામ આપ્યો હતો. યુવકને સિદ્ધપુર ખાતે બોલાવી આબુ તરફ ફરવાનું તરકટ રચ્યું હતું. રસ્તામાં પાણી પીવાના બહાને ગાડી ઉભી રાખવીને યુવતીએ તેના સાગરીતોને જાણ કરી હતી.
2/4

ગાડી લઈ રસ્તામાં આગળ નીકળતા અન્ય 7 થી 8 ઈસમો ગાડી લઇ આવી ફરિયાદીની ગાડી રોકવી હતી. ફરિયાદીને ગાડી માંથી બહાર કાઢી માર મારી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
3/4

ધમકી આપી ઈસમોએ ફરિયાદીના સંબંધીને ફોન કરાવી રૂપિયા 3.50,000 આંગડિયા પેઢી દ્વારા મેળવી ફરાર થયા હતા.
4/4

થોડા દિવસ અગાઉ સિદ્ધપુર ખાતે બનેલ હનીટ્રેપની ઘટના બાદ વધુ એક ગુનાનો પરદાફાશ થયો છે. અગાઉના ગુનામાં ઝડપાયેલા ઈસમો દ્વારા જ બીજા ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવવા પામ્યું છે. પોલીસે હનીટ્રેપની ઘટનામાં ફરાર વધુ એક યુવતી અને અન્ય ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે. 4
Published at : 29 Mar 2021 10:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
