શોધખોળ કરો
IPL 2022: ઇશાન કિશનથી લઇને કેએલ રાહુલ, આ પાંચ બેટ્સમેન જીતી શકે છે ઓરેન્જ કેપ

05
1/6

image 5
2/6

લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન KL રાહુલ IPL 2022માં સૌથી વધુ રન બનાવવાનો સૌથી મોટો દાવેદાર છે.
3/6

વિસ્ફોટક બેટ્સમેન ઈશાન કિશન આ વર્ષે ઓપનર તરીકે રમશે. કિશન આ વર્ષે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવી શકે છે.
4/6

દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત પણ આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવાનો દાવેદાર છે. તેણે IPL 2018માં 684 રન બનાવ્યા હતા.
5/6

વિરાટ કોહલી આ વર્ષે તે પોતાના ટીકાકારોને બેટથી જવાબ આપી શકે છે. કોહલી માટે આ યાદીમાં સામેલ થવું હિતાવહ છે.
6/6

ગ્લેન મેક્સવેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે છેલ્લી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે પણ IPL 2022માં ઓરેન્જ કેપ જીતવાનો દાવેદાર છે.
Published at : 25 Mar 2022 04:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
