શોધખોળ કરો

ભારતીય ટીમની દરિયાદિલી, બરાબરની ધૂલાઇ કર્યા બાદ સ્કૉટલેન્ડના ખેલાડીઓને તેમના ડ્રેસિંગ રૂમમાં જઇને મળ્યા ને પછી...............................

T20_WC_2021

1/6
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપમાં જગ્યા બનાવી રાખવા માટે ટીમ ઇન્ડિયાએ એક મોટી જીત મેળવી છે. ગઇકાલે રમાયેલી સ્કૉટલેન્ડ સામેની મેચમાં આખરે ટીમ ઇન્ડિયાએ શાનદરા પ્રદર્શન કરીને સેમિ ફાઇનલ માટેની આશા જીવંત રાખી છે. દુબઇમાં રમાયેલી ભારત અને સ્કૉટલેન્ડની મેચમાં ટીમ ઇન્ડિયાએ ખાસ જીત મેળવી, અને નેટ રનરેટને અફઘાનિસ્તાન કરતા પણ બેસ્ટ કરી દીધો છે.

2/6
કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને દુબઇની પીચ પર પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સ્કૉટલેન્ડની ટીમ 17.4 ઓવર રમીને 85 રન બનાવી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરતા ટાર્ગેટને માત્ર 6.3 ઓવરમાં જ હાસલ કરીને જીત મેળવી લીધી હતી. આ મોટી  જીતથી ભારતને નેટ રનરેટમાં પણ ઘણો ફાયદો થયો હતો.

3/6
જોકે, મેચ બાદ એક ખાસ ઘટના જોવા મળી. ભારતીય ટીમ સ્કૉટિસ ડ્રેસિંગ  રૂમમાં ગઇ અને બન્ને ટીમોના સભ્યોએ રમત પર ચર્ચા કરતાં કેટલોક સમય સાથે વિતાવ્યો.

4/6
ટીમના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર કેટલીક તસવીરો પૉસ્ટ કરી અને લખી-  સમય કાઢવા માટે વિરાટ કોહલી એન્ડ કંપની માટે સન્માન...... આ તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

5/6
મેચ બાદ સ્કૉટલેન્ડ ટીમના કેપ્ટન Kyle Coetzerએ મેચ બાદ પ્રેઝન્ટેશનમાં ભારતીય ટીમની પ્રસંશા કરી અને કહ્યં તેમને સારી રમત બતાવી. તેને કહ્યું તેની ટીમે આવી મુશ્કેલીઓમાંથી પસાર થવુ જરૂરી છે જેથી ભવિષ્યમાં સારુ રમી શકે.

6/6
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલ અને રોહિત શર્માએ તાબડતોડ બેટિંગ કરી હતી. રાહુલે 50 રનોની ઇનિંગ રમી તો રોહિતે 30 રનોની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજાને 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’

GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ

IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?

લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા

Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો

Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?

Embed widget