શોધખોળ કરો
મહિલા હૉકી ટીમના આ ખેલાડીઓ થશે માલામાલ, મળશે 1-1 કરોડ રૂપિયા, જાણો કોન આપશે

1/6

2/6

3/6

ભારતીય ટીમનો આ રમતમાં 36 વર્ષ બાદ ગૉલ્ડ મેડલ જીતવાનું ફાઇનલમાં જાપાન સામે 1-2થી હારીને તુટી ગયું હતુ.
4/6

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી રજૂ થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પટનાયકે રજત ચંદ્રક જીતવા પર ટીમને અભિનંદન આપતા રાજ્યના ખેલાડીઓ માટે પુરસ્કાર રકમની જાહેરાત કરી છે.
5/6

તેમને કહ્યું કે એશિયન ગેમ્સમાં 20 વર્ષ બાદ પદક જીતનારી ભારતીય ટીમમાં રાજ્ય તરફથી ચાર ખેલાડી સુનીતા લાકડા, નમિતા ટોપ્પો, લિલિમા મિંજ અને દીપ ગ્રેસ સામેલ હતી.
6/6

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં રજત ચદ્રક વિજેતા ભારતીય મહિલા હૉકી ટીમમાં સામેલ ઓડિશાની ચાર ખેલાડીઓને એક-એક કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પુરસ્કાર રાશિની જાહેરાત કરી છે.
Published at : 02 Sep 2018 03:22 PM (IST)
Tags :
Asian Games 2018View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
રાજકોટ
ક્રિકેટ
Advertisement