શોધખોળ કરો
Advertisement
ભારતે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે કચડીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી,સીરિઝ પર 2-1થી મેળવ્યો કબજો, જુઓ VIDEO
ધરમશાળા: ટીમ ઈંડિયાએ અંતિમ અને ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યુ હતું. આ સાથે જ ટીમ ઈંડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી છે. લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. ટીમ ઈંડિયાએ આ મેચમાં જીતની સાથે ફરી એકવખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લીધી છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 13 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સીરિઝ રમાઈ છે. જેમાં ભારતે 7 મેચ જ્યારે ઑસ્ટ્રેલિયાએ 5 અને 1 મેચ ડ્રો થઈ છે. ગઈ વખતની બોર્ડર ગાવસ્કર ટ્રોફી ઑસ્ટ્રેલિયા જીત્યું હતું. જેના કારણે આ ટ્રોફી તેમની પાસે હતી. પરંતુ આ મેચ જીતતાની સાથે ઑસ્ટ્રેલિયા પાસેથી આ ટ્રૉફી છીનવાઈ ગઈ છે અને તે ભારત પાસે આવી ગઈ છે.
દુનિયા
Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ
Snowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદર
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Sthanik Swarajya Sanstha Eletion 2024: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement