શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ યોગ્ય સહાય મળે તેવું કરજો સરકાર, જુઓ રાત્રે આઠ વાગ્યે
રાજકોટમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ક્યાંક ધોવાઈ જમીન તો ક્યાંક ધોવાયા રસ્તા. કોઠા પીપળીયાનો કોઝ વે ધોવાયો હતો. ગામમાં નદીઓના પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં 5થી 6 ફૂટ સુધીના પાણી ભરાયા હતા. લોધિકામાં 21 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કોલીથડનો વર્ષો જૂનો પુલ તૂટ્યો હતો. બસ સ્ટેશનમાં કમરસમાં પાણી ભરાયા હતા. કોલીથડ ગામ સંપર્કવિહોણું છે. ભારે વરસાદના કારણે ખેતરો ધોવાયા હતા. ગોંડલમાં શાકભાજીના પાકને નુકસાન છે. નદીનું પાણી ગામમાં ઘૂસ્યું હતું.
Tags :
Gujarati News Government Gujarat News World News ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates Hun Toh Bolish Get Your House In Order Start Workingગુજરાત
Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોત
Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp Asmita
Dakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?
Gujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર
Khyati Hospital Scam: ડો.પ્રશાંત વજીરાણીની પોલીસે કરી ધરપકડ, જાણો શું કરાઈ કાર્યવાહી?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion