શોધખોળ કરો
રાજ્યમાં વધી રહેલા વાયુ પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજ્યમાં વધી રહેલા વાયુ પ્રદુષણ મુદ્દે હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોલસાને માન્ય ઇંધણ તરીકે ગણાતું ગેજેટ રદ્દ કેમ ન કરવું તે મામલે ખુલાસો માંગ્યો છે. પ્રદુષણ ઘટે તે માટેકોલસાનો ઉપયોગ ઘટાડવા માટે હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ ઉપરાંત હાઇકોર્ટે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ વિભાગને પણ નોટિસ ફટકારી છે.
Tags :
Gujarati News Gujarat High Court Gujarat News Air Pollution Notice ABP News State Department ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Energy & Petrochemicalગુજરાત

CBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

Advertisement