શોધખોળ કરો
Kutch : રૂપાણી સરકારના કયા મંત્રીને યુવકે સવાલો કરતા હાલત બગડી ગઈ? વીડિયો વાયરલ
ચાલુ સભામાં યુવાને મંત્રીને કરેલા કામ બાબતે સવાલો પૂછ્યા હતા અને કંઈ કામ ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. યુવકે વચેટીયા રાજ ચાલતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

ભુજઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે કચ્છમાં પ્રચાર દરમિયાન રૂપાણી સરકારમાં રાજયકક્ષાના મંત્રી વાસણ આહીરને કડવો અનુભવ થયો હતો. વરલી ગામે પ્રચાર દરમિયાન લોકોએ પ્રશ્નો પૂછતાં મંત્રી ક્ષોભમાં મુકાયા હતા.
ચાલુ સભામાં યુવાને મંત્રીને કરેલા કામ બાબતે સવાલો પૂછ્યા હતા અને કંઈ કામ ન કર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. યુવકે વચેટીયા રાજ ચાલતું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
બોલિવૂડ
દુનિયા
Advertisement
