શોધખોળ કરો

Mehsana: ગોઝારિયા તાલુકો બને તે પહેલા વિવાદ વકર્યો, હવે આ ગામે તાલુકો બનાવવા કલેક્ટરમાં કરી લેખિત રજૂઆત

ગોઝારિયા હજુ તાલુકો બન્યો નથી ત્યાં તો હવે લાંઘણજને તાલુકો બનાવવા માગણી ઉઠી છે. અત્યારે કલેકટર દ્વારા ગોઝારિયાને તાલુકો બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Mehsana: મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગોઝારિયાને તાલુકો બનાવવાને લઇને વિવાદ સર્જાયો છે. આજે હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. ગોઝારિયા તાલુકો બને તે પહેલા અહીં ગોઝારિયામાં સમાવિષ્ટ ગામ લાંઘણજના લોકોએ તંત્ર સામે બાંયો ચઢાવી છે. લાંઘણજના લોકોનું કહેવું છે કે, ગોઝારિયાને નહીં અમને તાલુકો બનાવો, કેમ કે અમારુ સમર્થન સૌથી વધુ છે. 

મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં ગોઝારિયા તાલુકો બને તે પહેલા વિવાદોએ ઘર કર્યું છે. અહીં હાલમાં ભેંસ ભાગોળો અને છાશ છાગોળે જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ગોઝારિયા હજુ તાલુકો બન્યો નથી ત્યાં તો હવે લાંઘણજને તાલુકો બનાવવા માગણી ઉઠી છે. અત્યારે કલેકટર દ્વારા ગોઝારિયાને તાલુકો બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે આ તાલુકામાં સમાવિષ્ટ થનાર લાંઘણજ ગામના લોકોએ તાલુકો બનાવવા માગણી કરી દીધી છે. લાંઘણજ ગ્રામજનોએ માત્ર માંગણી જ નથી કરી પરંતુ તેમને જિલ્લા કલેકટરને આ અંગે લેખિત રજૂઆત કરી તાલુકો બનાવવા માંગ કરી છે. લાંઘણજ ગ્રામજનોનું કહેવું છે કે, ગોઝારિયા નહીં પરંતુ અમારા ગામને સૌથી વધુ સમર્થન છે માટે અમારા ગામને તાલુકો બનાવવો જોઇએ. ગોઝારિયાની વચ્ચે હવે લાંઘણજને તાલુકો બનાવવાની માંગને લઇને ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. 

Mehsana: ગોઝારિયા તાલુકો બને તે પહેલા વિવાદ વકર્યો, હવે આ ગામે તાલુકો બનાવવા કલેક્ટરમાં કરી લેખિત રજૂઆત

Mehsana: ગોઝારિયા તાલુકો બને તે પહેલા વિવાદ વકર્યો, હવે આ ગામે તાલુકો બનાવવા કલેક્ટરમાં કરી લેખિત રજૂઆત

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ગોઝારિયા નવો તાલુકો બનાવવા કવાયત હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોઝારિયાને તાલુકો જાહેર કર્યા બાદ તેનો વિરોધ થયો હતો. 2012મા સરકારે ગોઝારિયાને તાલુકા મથક બનાવી કચેરી માટે જરુરી મહેકમ મંજુર પણ કર્યુ હતું. હવે વિજાપુર, માણસા, મહેસાણા, વિસનગર, કડી, કલોલ તાલુકાના ગામો નવા તાલુકામાં લેવાશે.  મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારિયા ગામને તાલુકાનો દરજ્જો આપવાનું ભૂત અનેકવાર ધૂણ્યું છે. ત્યારે આ અંગે હવે મોટી હલચલ સરકાર તરફથી થઈ છે. રાજ્ય સરકાર પાસે વધુ એક તાલુકો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયાને તાલુકો બનાવવાની દરખાસ્ત સરકાર સમક્ષ મુકાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દરખાસ્તને આધારે સૂચનો મંગાવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા

Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડમ્પરHun To Bolish : હું તો બોલીશ : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલBanaskantha News:  બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગની મજાકનો પર્દાફાશ થયોAhmedabad Flower Show | અમદાવાદમાં ફ્લાવર શોની તડામાર તૈયારી, 7 નર્સરીમાં 30 લાખ રોપાને ઉછેરવાનું શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
નાગરિક ફરજોથી લઈને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના ધ્યેય સુધી, પીએમ મોદીએ લોકસભામાં 11 સંકલ્પ રજૂ કર્યા
Free Aadhaar Update: Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
Aadhaar Card માં સરનામું અને મોબાઈલ નંબર ફ્રીમાં અપડેટ કરી શકાશે, UIDAI એ છેલ્લી તારીખ લંબાવી
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
24 કલાકમાં વધુ એક પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટરે નિવૃત્તિ લીધી, બીજી વખત ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સગાઈ કરી, વેંકટ દત્તા સાથે એક ખાસ પોસ્ટ શેર કરી
ભયંકર યુદ્ધ વિનાશ વેરશે! પૃથ્વી અને દુનિયાનો અંત આવશે... 2025 માટે બાબા વાંગાની ડરામણી આગાહીઓ

મોદી સરકારની ખેડૂતોને નવા વર્ષની ભેટ, 1 જાન્યુઆરીથી કોઈપણ ગેરંટી વિના ₹2 લાખ સુધીની લોન મળશે

દુનિયાનું સૌથી સસ્તું સોનું દુબઈમાં નહીં પણ ભારતના આ પાડોશી દેશમાં મળે છે, નામ જાણીને ચોંકી જશો

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી અરેસ્ટ,  રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

Embed widget