શોધખોળ કરો
Indian Sports Honours Awards માં બ્લૂ ગાઉનમાં જોવા મળ્યો રિયા ચક્રવર્તીનો બોલ્ડ અંદાજ
મુંબઈમાં ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર એવોર્ડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી.

Rhea Chakraborty
1/6

મુંબઈમાં ઈન્ડિયન સ્પોર્ટ્સ ઓનર એવોર્ડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા સ્ટાર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તી પણ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી.
2/6

એવોર્ડ નાઈટમાં રિયા ચક્રવર્તી બ્લુ અને બ્લેક ફ્લોર લેન્થ બોડીકોન ગાઉનમાં આવી હતી. જેમાં તે અપ્સરા જેવી સુંદર લાગી રહી છે.
3/6

અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પહોંચ્યા બાદ પાપારાઝીને અનેક પોઝ પણ આપ્યા હતા.
4/6

એવોર્ડ નાઈટમાં રિયા એકલી જોવા મળી હતી. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઇ હતી. રિયા છેલ્લે ફિલ્મ 'ચેહરે'માં જોવા મળી હતી. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
5/6

રિયા છેલ્લે ફિલ્મ 'ચેહરે'માં જોવા મળી હતી. આ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે.
6/6

રિયા ચક્રવર્તી
Published at : 24 Mar 2023 02:02 PM (IST)
આગળ જુઓ
Advertisement