શોધખોળ કરો
Advertisement

Mumbai: યલો ફ્લોરલ પ્રિન્ટ સાડી પહેરી એક કાર્યક્રમમાં પહોંચી Janhvi Kapoor
એક્ટ્રેસ જાહ્નવી કપૂર તાજેતરમાં મુંબઇના બ્રાન્દ્રામાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી

janhvi kapoor
1/8

એક્ટ્રેસ જાહ્નવી કપૂર તાજેતરમાં મુંબઇના બ્રાન્દ્રામાં એક કાર્યક્રમમાં જોવા મળી હતી
2/8

જાહ્નવી કપૂર બ્રાન્દ્રામાં કલ્યાણ જ્વેલર્સના નવા સ્ટોરના લોન્ચિંગ કાર્યક્રમમાં પહોંચી હતી.
3/8

આ કાર્યક્રમમાં એક્ટ્રેસે યલો ફ્લોરલ પ્રિન્ટ સાડી પહેરી હતી. આ સાડીમાં એક્ટ્રેસ ખૂબ બોલ્ડ લાગી રહી હતી.
4/8

એક્ટ્રેસ જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી
5/8

એક્ટ્રેસ જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી છે.
6/8

એક્ટ્રેસે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
7/8

એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે
8/8

એક્ટ્રેસ જાહ્નવી કપૂર અનેકવાર બિકિનીમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે
Published at : 04 Dec 2023 12:00 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
