શોધખોળ કરો

બ્રેકઅપ બાદ Rani Chatterjee ની લાઇફમાં આવ્યો આ વ્યક્તિ, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શું કહ્યુ?

રાણી ચેટર્જી

1/6
ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જીએ પોતાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ચર્ચામાં છે. તેણે એક વ્યક્તિ સાથે પોતાની તસવીર શેર કરી પોતાના માટે ખૂબ ખાસ ગણાવ્યો હતો. આ પોસ્ટ બાદ લોકો અનેક અટકળો લગાવી રહ્યા છે.

2/6
રાઘવ નાય્યરના જન્મદિવસ પર રાની ચેટર્જીએ એક ખાસ પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ તેમના નવા સંબંધ તરફ ઈશારો કરી રહી છે. રાઘવ સાથેનો ફોટો શેર કરતાં રાનીએ લખ્યું કે, હું આ પોસ્ટ દ્વારા કહી શકતી નથી કે તું મારા માટે કેટલો ખાસ છે. મારી સંભાળ લેવા બદલ ખૂબ જ હૃદયપૂર્વકનો પ્રેમ અને આભાર.

3/6
રાનીએ પોતાની પોસ્ટમાં રાઘવને તેના માટે લકી પણ ગણાવ્યો હતો. તેણીએ લખ્યું છે કે હું પ્રાર્થના કરું છું કે તું જીવનમાં જે ઇચ્છે તે તને મળે. રાનીએ રાઘવને સારો પુત્ર, ભાઈ અને વ્યક્તિ ગણાવ્યો હતો. તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંને એકબીજાની કેટલી નજીક છે. તેમની શાનદાર કેમેસ્ટ્રીથી ચાહકોને પ્રભાવિત કર્યા છે.

4/6
રાનીની પોસ્ટ પર રાઘવે તેનો આભાર માન્યો અને લખ્યું કે અમે બંને એકબીજા માટે ખૂબ જ ખાસ છીએ. ઉલ્લેખનીય છે કે રાની ચેટર્જી મનદીપ બમરા સાથે રિલેશનશિપમાં હતી.

5/6
ચાર વર્ષ સાથે રહ્યા બાદ રાની ચેટર્જી અને મનદીપ બમરાએ લગ્નની જાહેરાત પણ કરી હતી. પરંતુ પછી અચાનક એક દિવસ રાનીએ તેના બ્રેકઅપના સમાચાર આપીને બધાને ચોંકાવી દીધા. રાણીના આ નિર્ણયથી તેનો પરિવાર બિલકુલ ખુશ નહોતો. મનદીપ સાથેના બ્રેકઅપ બાદ રાનીની પોસ્ટ રાઘવ માટે પણ ઘણા સવાલો ઉભા કરી રહી છે. જેનો જવાબ માત્ર રાણી જ આપી શકે છે

6/6
All Photo Credit: Instagram
All Photo Credit: Instagram

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના, લેન્ડિંગ સમયે પ્લેન રનવે પરથી ખસી જતાં થયું ક્રેશ, 23નાં મૃત્યુ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે?  આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
IND vs AUS 4th Test: સદી ફટકારનારા ખેલાડીઓને BCCI કેટલા પૈસા આપે છે? આંધ્ર પ્રદેશ સરકાર પણ કરશે નીતિશ રેડ્ડી પર પૈસાનો વરસાદ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
PAN Card Full Form: પાન કાર્ડમાં PANનું ફૂલફોર્મ શું છે? તેના પર છપાયેલ ગાંધીજીની તસવીરની રોચક કહાની

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Embed widget