શોધખોળ કરો
Fruits for weight Loss: વેઇટ લોસની જર્નિમાં આ 5 ફળોને અચૂક કરો સામેલ, વજન ઘટાડવામાં મળશે મદદ
તાજેતરમાં હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે

તસવીર ( freepik)
1/7

અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.
2/7

અવ્યવસ્થિત જીવનશૈલી હાર્ટ એટેકની શક્યતા વધારે છે. આવી સ્થિતિમાં, આપણે આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકીએ છીએ.આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ આપણું હૃદય છે. જ્યારે હૃદય ધબકવાનું બંધ કરે છે, ત્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે. તાજેતરમાં હ્રદયરોગ પર થયેલા અધ્યન દર્શાવે છે કે વર્તનામ સમયમાં યુવાનોમાં પણ હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે. તેના માટે કેટલાક કારણો જવાબદાર છે
3/7

સફરજન-ઘણીવાર એવું કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાનારને ક્યારેય ડૉક્ટર પાસે નથી જવું પડતું., આ ફળમાં પોલિફીનોલ્સ મળી આવે છે જે વજનને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજિંદા આહારમાં સફરજનનો સમાવેશ કરવો પડશે, જો તમે ઈચ્છો તો સફરજનનો રસ પણ પી શકો છો.
4/7

પાઇનેએપ્પલ-જો આપ વેઇટ લોસની જર્નિ પર છો તો પાઇનેપલને પણ આપની ડાયટમાં સામેલ કરો. જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરી શકો છો. અનાનસમાં ફાઈબર મળી આવે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી પેટની ચરબી ઓગળવામાં અને ચયાપચયને ઝડપી બનાવવામાં મદદ મળી શકે છે.
5/7

કિવિ-તમે કિવી ફળ ખાધુ જ હશે, ભલે તે બહુ મોટું ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. આ ફળમાં વિટામિન સી, વિટામિન ઈ, ફોલેટ અને ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.
6/7

પપૈયું-પપૈયું વજન ઘટાડવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે તેનું પોષણ મૂલ્ય ઘણું વધારે છે. તેમાં ગૈલિક એસિડ હોય છે જે સ્થૂળતાનો દુશ્મન છે. સામાન્ય રીતે તેને કાપીને ખાવામાં આવે છે, પરંતુ જો તમે ઈચ્છો તો તેના પલ્પ સાથે જ્યુસ તરીકે પી શકો છો. પપૈયું પાચન માટે પણ સારું છે.
7/7

સંતરા-જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો અને સફળતા નથી મળી રહી તો તમારે નારંગીને ડાયટમાં અચૂક સામેલ કરવા જોઇએ. જો તમે દરરોજ આ ફળ અથવા તેના રસનું સેવન કરો છો તો તે વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. તેમજ તે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોવાથી તે આપને ફિટ એન્ડ ફાઇન રાખશે. વિટામિન સી હોવાથી આપની સ્કિન માટે પણ હિતકારી છે.
Published at : 24 May 2024 11:14 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
