શોધખોળ કરો

Diabetes Tips: કઇ ઉંમરમાં ડાયાબિટીસ હોય છે સૌથી વધુ ખતરનાક, જાણો બચવાની ખાસ ટિપ્સ

Diabetes Risk: ડાયાબિટીસ ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ઝડપથી વધી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો આ રોગથી પ્રભાવિત છે. યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
Diabetes Risk:  ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો આ રોગથી પ્રભાવિત છે. યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે.

2/7
ક્રોનિક બીમારી થવાના કારણે ડાયાબિટીસ અનેક રોગોનું જોખમ વધારી શકે છે. બદલાતી જીવનશૈલીના કારણે આજે મોટી સંખ્યામાં લોકો ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. યુવાનોમાં પણ આ રોગ ધીમે ધીમે વધી રહ્યો છે.

3/7
બ્રિટનના ડાયાબેટીક સંસ્થા  અનુસાર, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ડાયાબિટીસના કેસમાં 23 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ નહીં ભારતમાં પણ છે.

4/7
આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ નહીં ભારતમાં પણ છે. અહીં પણ 30-40 વર્ષની વયના લોકોમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. ચાલો જાણીએ કે કઈ ઉંમરે ડાયાબિટીસનો ખતરો સૌથી વધુ હોય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ.

5/7
એક રિપોર્ટ અનુસાર ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 45 વર્ષની ઉંમર પછી સૌથી વધુ વધી જાય છે. આ પ્રકારની ડાયાબિટીસની બીમારી અમેરિકામાં 14 ટકા લોકોમાં જોવા મળી છે. આ તમામની ઉંમર 45 થી 64 વર્ષની વચ્ચે છે.

6/7
આ સંખ્યા 18 થી 44 વર્ષની વયના લોકો કરતા લગભગ 5 ગણી વધારે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. ટાઇપ 2 ડાયાબિટીસ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે.

7/7
સૌ પ્રથમ તમારી લાઇફસ્ટાઇલમાં સુધારો કરો. વધુ પડતું ગળ્યું ના ખાવ. શક્ય હોય ત્યાં સુધી ઓઇલી વસ્તુઓથી દૂર રહો. લીલા શાકભાજી ખાવ અને જંક ફૂડ, આલ્કોહોલ અને સિગારેટથી દૂર રહો.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 

Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો

Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા

Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ

ABP Premium

વિડિઓઝ

Rajkot Samuh Lagna : સમૂહ લગ્નના આયોજકો ભૂગર્ભમાં | 28 વરઘોડિયા રઝળી પડ્યાAmbalal Patel : ફેબ્રુઆરીના અંતમાં ગુજરાતમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહીHun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
ખાખીને સલામ,  સમૂહ લગ્નના આયોજકો ફરાર, રાજકોટ પોલીસે દીકરીઓના કરાવ્યા લગ્ન 
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Ideas of India Summit: ' આજનો યુવા જાગશે, દાંત સાફ કરશે, 1.5 GB ડેટા ખર્ચ કરશે અને સૂઈ જશે', ખાન સરે નવી પેઢીને માર્યો ટોણો
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Maha shivratri: આજથી ભવનાથ ખાતે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ, પ્લાસ્ટિક મુક્ત મેળો બનાવવા સંતોનું આહવાન

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....

Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા

Embed widget