શોધખોળ કરો
Advertisement

G20 Summit 2023: ઋષિ સુનક પત્ની અક્ષતા સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા,મંદિરના ડિરેક્ટરે કહ્યું તે વડાપ્રધાન નહિ સાચા ભક્ત બનીને આવ્યા હતા
Rishi Sunak : બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ વહેલી સવારે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.

અક્ષરધામ મંદિર અક્ષતા સાથે પહોંચ્યા ઋષિ સુનક
1/8

Rishi Sunak : બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ વહેલી સવારે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.
2/8

અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને તેમને મંદિરનું એક મોડેલ પણ ભેટમાં આપ્યું હતું
3/8

યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું ' મને હિંદુ હોવા પર ગર્વ છે' મંદિરમાં બંનેએ ઘણો સમય વિતાવ્યો હતો.
4/8

અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ કહ્યું, આજે મેં જે જોયું તે પરથી કહી શકાય કે, આ એકદમ સાચું છે. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ દેખાતા હતા.તેઓ અહીં કોઇ નેતા કે વડાપ્રધાન તરીકે નહિ પરંતુ ભક્ત બનીને આવ્યા હતા
5/8

યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે અક્ષરધામ મંદિરમાં પૂજા કર્યા પછી મંદિરના ડિરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ કહ્યું, 'તેમની પૂજા ખૂબ (લાંબી) ચાલી હતી.
6/8

તેમણે કહ્યું કે. અને જેઓ તેમની સાથે હતા તેઓ કહેતા હતા કે અમારી પાસે સમય ઓછો છે પણ અમે તેમને કેવી રીતે રોકી શકીએ? તેણે ભક્તિભાવથી પૂજા કરી… બંને ખૂબ જ શ્રદ્ધાળુ છે.
7/8

યુકેના વડા પ્રધાન ઋષિ સુનકે અક્ષરધામ મંદિરમાં પૂજા કર્યા પછી મંદિરના ડિરેક્ટર જ્યોતિન્દ્ર દવેએ કહ્યું, 'તેમની પૂજા ખૂબ (લાંબી) ચાલી હતી.
8/8

તેમણે કહ્યું કે, અને જેઓ તેમની સાથે હતા તેઓ કહેતા હતા કે અમારી પાસે સમય ઓછો છે પણ અમે તેમને કેવી રીતે રોકી શકીએ? તેણે ભક્તિભાવથી પૂજા કરી… બંને ખૂબ જ શ્રદ્ધાળુ છે.
Published at : 10 Sep 2023 02:15 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર


gujarati.abplive.com
Opinion