શોધખોળ કરો
Women health: પિરિયડ્સના પેઇનથી છૂટકારો મેળવવો છે તો આ ફૂડને ડાયટમાં કરો સામેલ
કેટલીક મહિલા માટે પિરિયડમાં થતું પેઇન અસહ્ય બની જતું હોય છે. માથા અને પેટનો દુધાવો. કમર તોડ દુખાવો પરેશાન કરે છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

જો આપને પણ પિરિયડ્સ દરમિયાન અસહ્ય પેઇન થતું હોય તો કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને તેનાથી રાહત મેળવી શકો છો
2/8

કેટલીક મહિલા માટે પિરિયડમાં થતું પેઇન અસહ્ય બની જતું હોય છે. માથા અને પેટનો દુધાવો. કમર તોડ દુખાવો પરેશાન કરે છે.
3/8

જો આપને પણ પિરિયડ્સ દરમિયાન અસહ્ય પેઇન થતું હોય તો કેટલાક ફૂડને ડાયટમાં સામેલ કરીને તેનાથી રાહત મેળવી શકો છો
4/8

પિરિયડ્સ દરમિયાન પેઇન થતું હોય છે, જેના કારણે મહિલા શારિરીક રીતે કમજોર થઇ જાય છે. જો કે કેટલાક ફૂડને ખાવાથી પિરિયડ્સ પેઇનથી રાહત મળે છે.
5/8

દરેક મહિલાઓએ આ બે ફળ અચૂક ખાવા જોઇએ. કિવી અને અનાનસ, આ બંને ફળ પિરિયડ્સ પેઇનને ઓછું કરશે.
6/8

પિરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ થાય છે. આ માટે ડાર્ક ચોકલેટનું સેવન મૂડને પણ ઠીક કરશે.
7/8

આપ આ સમસ્યામાં લો ફેટ દહીં પણ લઇ શકો છો, તેનાથી પણ પેઇનથી રાહત થશે.
8/8

રૂટીન ડાયટમાં ગ્રીન વેજીટેબલને સામેલ કરવાથી પણ પિરિયડ્સ પેઇનથી થોડા ઘણે અંશે રાહત ચોક્કસ મળી શકે છે.
Published at : 13 Oct 2023 06:41 PM (IST)
આગળ જુઓ
Advertisement