શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Unseasonal Rain Ahmedabad: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ
Unseasonal Rain Ahmedabad હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.
![Unseasonal Rain Ahmedabad હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/8dd004754f7dc9b6686ba154e798ef05167889671928776_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમોસમી વરસાદ
1/6
![શહેરના ઘણા વિસ્તારોમાં ઝપટું પડ્યું છે. સાણંદના નિધરાળમાં વરસાદ શરૂ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/31fc6c74091bc6523aa6bf6a0cce04d73f816.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહેરના ઘણા વિસ્તારોમાં ઝપટું પડ્યું છે. સાણંદના નિધરાળમાં વરસાદ શરૂ થયો છે.
2/6
![અમદાવાદના શિલાજ, નારણપુરા , સેટેલાઇટ , SG હાઇવે , જજીસ બંગલો , પ્રહલાદ નગર, જીવરાજપાર્ક , વાસણામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/53dc0cc3a41ded5f37a69482446ae87ad70c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના શિલાજ, નારણપુરા , સેટેલાઇટ , SG હાઇવે , જજીસ બંગલો , પ્રહલાદ નગર, જીવરાજપાર્ક , વાસણામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે.
3/6
![પૂર્વ અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડામાં પણ વરસાદ પડતાં રોડ રસ્તા ભીના થયા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/7daac1a343782c610443a291fa3fd86bbf142.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂર્વ અમદાવાદના બાપુનગર, નિકોલ, નરોડામાં પણ વરસાદ પડતાં રોડ રસ્તા ભીના થયા છે.
4/6
![ભારે પવન અને ડમરીઓ ઉડવાને લઈને વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/d2a205269462e3cbe8c2b3f6d327eafdf111e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારે પવન અને ડમરીઓ ઉડવાને લઈને વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાયા હતા.
5/6
![કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા ભીના થતાં ઘણી જગ્યાએ વાહન સ્લીપ થયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/ab4757559b932f7c9e9f5188ade7adf1cfae3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમોસમી વરસાદના કારણે રોડ રસ્તા ભીના થતાં ઘણી જગ્યાએ વાહન સ્લીપ થયા હતા.
6/6
![કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/15/a4d719d07283a3fbe82c57132b3c04e67a8df.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Published at : 15 Mar 2023 09:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)