શોધખોળ કરો
Banaskantha: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોતરા ગામે કર્યું રાત્રિ રોકાણ, ભોજનમાં લીધી આ વસ્તુઓ
Gujarat CM Bhupendra Patel: મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ અંતર્ગત વડગામ તાલુકાના જલોતરા ગામે રાત્રિ રોકાણ કર્યુ હતું.

રાત્રે ભોજનમાં મુખ્યમંત્રીએ બાજરીનો રોટલો, શાક-ભાખરી, ખીચડી, દેસી ગાયનું દૂધ, શીરો સહિતનું ભોજન લીધું હતું.
1/6

'ગાંવ ચલે અભિયાન' અંતર્ગત સહકાર ક્ષેત્રે અગ્રેસર એવા બનાસકાંઠા જીલ્લાના જલોતરા ગામની મુલાકાત અને ગ્રામજનો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.
2/6

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જલોતરા ગામના મંદિરે દર્શન કરીને મંદિર પરિસરની સફાઈ કરી હતી.
3/6

જલોતરા ગામે મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
4/6

રાત્રિ ભોજન કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ.
5/6

સવારે 7 વાગેમુખ્યમંત્રી ઉઠ્યા હતા અને થોડીવાર પછી તેઓ ખાટલા બેઠક કરશે.
6/6

મુખ્યમંત્રીનો કાફલો
Published at : 11 Feb 2024 07:48 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
