શોધખોળ કરો

સસ્તામાં 5G ફોન ખરીદવા માંગો છો? Redmiએ લોન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન, જાણો કિંમત અને સ્પેક્સ

Redmi 13C 5G Launched: રેડમીએ ભારતમાં બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આમાંનો એક ફોન 5G સપોર્ટેડ છે, જેની કિંમત ખૂબ પોકેટ ફ્રેન્ડલી છે. જાણો કિંમત કેટલી છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
લોકપ્રિય કંપની રેડમીએ બજેટ સેગમેન્ટના ગ્રાહકોમાં 2 નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. કંપનીએ Redmi 13C અને Redmi 13C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. તમે Redmi 13C 5G 3 કલર વિકલ્પોમાં ખરીદી શકો છો જેમાં સ્ટારલાઇટ બ્લેક, સ્ટારટ્રેલ સિલ્વર અને સ્ટારટ્રેલ ગ્રેનનો સમાવેશ થાય છે.

2/5
કિંમત વિશે વાત કરીએ તો, કંપનીએ 4GB/128GB, 6/128GB અને 8/256GB વેરિયન્ટમાં Redmi 13C અને 13C 5G લૉન્ચ કર્યા છે, જેની કિંમત અનુક્રમે રૂ. 7,999, રૂ. 8,999 અને રૂ. 10,499 છે. તેવી જ રીતે, 5G મોડલની કિંમત 9,999 રૂપિયા, 11,499 રૂપિયા અને 13,499 રૂપિયા છે.

3/5
તમે 12મી ડિસેમ્બરે બપોરે 12 વાગ્યા પછી Amazon અને Xiaomiની સત્તાવાર વેબસાઇટ પરથી સ્માર્ટફોન ખરીદી શકશો. બેઝ મોડલના સ્પેક્સ વિશે વાત કરીએ તો, તેમાં MediaTek Helio G85 પ્રોસેસર, 18 વોટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી, 90hz રિફ્રેશ રેટ સાથે 6.74 ઇંચ HD + ડોટ ડ્રોપ ડિસ્પ્લે અને 50MP પ્રાથમિક કેમેરા છે. કંપનીએ ફ્રન્ટમાં 8MP કેમેરા આપ્યો છે.

4/5
Redmi 12C 5G વિશે વાત કરીએ તો, તેમાં MediaTek Dimensity 6100+ ચિપસેટ, 90Hz રિફ્રેશ રેટ સાથે 6.74 ઇંચ HD+ ડોટ ડ્રોપ ડિસ્પ્લે અને 50MP પ્રાથમિક કૅમેરો છે. આમાં પણ કંપનીએ 5000 mAh બેટરી આપી છે.

5/5
IQOO 12 સ્માર્ટફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. તેમાં Qualcommનું લેટેસ્ટ ચિપસેટ હશે જે AI ફીચર્સને સપોર્ટ કરે છે. IQOO 12 માં 120 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી હોઈ શકે છે. મોબાઈલ ફોનની કિંમત 52,999 રૂપિયાથી શરૂ થાય છે.

ટેકનોલોજી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

Embed widget