શોધખોળ કરો
Advertisement
Janta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ખૂલ્લેઆમ વેચાતા દેશી દારૂ પર રોક લગાવવા અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી. જોકે દિવસને દિવસે પિયક્કડોનો ત્રાસ વધી રહ્યો હતો.. ત્યારે દારૂના ત્રાસથી કંટાળી ત્રસ્ત જનતાએ ભેગા મળી દારૂના અડ્ડાઓ પર રેડ કરી.
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવામાં આવી. ગોમતીપુરમાં ખૂલ્લેઆમ વેચાતા દેશી દારૂ પર રોક લગાવવા અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી. જોકે દિવસને દિવસે પિયક્કડોનો ત્રાસ વધી રહ્યો હતો. ત્યારે દારૂના ત્રાસથી કંટાળી ત્રસ્ત જનતાએ ભેગા મળી દારૂના અડ્ડાઓ પર રેડ કરી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં દેશી દારૂની થેલીઓ ભરેલા કેરબા અને ડોલ જોઈ શકાય છે. જનતા રેડના પગલે બુટલેગરો ભાગી છૂટ્યા હતાં.
અમદાવાદ
Janta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
Ahmedabad: દિવાળી નીમિત્તે અમદાવાદ શહેરને શણગારાયું દુલ્હનની જેમ, આખુય શહેર ઝળહળી ઉઠ્યું
CM Bhupendra Patel: સામાન્ય માણસની જેમ CMએ પણ દીકરાના દીકરા માટે કરી ફટાકડાંની ખરીદી
Ahmedabad | અમદાવાદમાં ચાલ્યુ 'દાદાનું બૂલડૉઝર', જુહાપુરામાં ગેર કાયદે દબણો અને બાંધકામો તોડી પડાયા
Ahmedabad: અમદાવાદ એરપોર્ટથી 2 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 7 આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion