શોધખોળ કરો

Lumpy Virus: પશુપાલકોની વ્હારે ચડી સરકાર, લમ્પી વાયરસને લઈ ઘડ્યો પ્લાન

Lumpy Virus In India: ગયા વર્ષે લમ્પી વાયરસે દેશમાં તબાહી મચાવી હતી. લાખો પ્રાણીઓ વાયરસથી સંક્રમિત થયા હતાં જ્યારે હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતાં. લમ્પી વાયરસથી બચવા માટે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું.

Lumpy Virus In India: ગયા વર્ષે લમ્પી વાયરસે દેશમાં તબાહી મચાવી હતી. લાખો પ્રાણીઓ વાયરસથી સંક્રમિત થયા હતાં જ્યારે હજારો પ્રાણીઓ મૃત્યુ પામ્યા હતાં. લમ્પી વાયરસથી બચવા માટે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું. જોકે, હવે દેશમાં એટલો ખતરો નથી. પરંતુ ભવિષ્યમાં લમ્પી જેવો વાઇરસ જાનવરોના મોત ન બને. કેન્દ્ર સરકાર આની તૈયારીમાં વ્યસ્ત છે. લમ્પી જેવા વાયરસથી બચવા માટે નવી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચથી કેન્દ્ર સરકાર પશુઓના સ્વાસ્થ્યની કાળજી લેશે.

વર્લ્ડ બેંકની મદદથી કામ થશે

દેશમાં સ્વાસ્થ્ય મિશનની શરૂઆત થઈ ચૂકી છે. હવે કેન્દ્ર સરકારે વન હેલ્થમાં પ્રાણીઓ અને પર્યાવરણના સ્વાસ્થ્યને સામેલ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય આ યોજના હેઠળ આગામી 5 વર્ષ સુધી પ્રાણીઓની આરોગ્ય સંભાળ પર કામ કરશે. આ માટે વિશ્વ બેંક સાથે એનિમલ હેલ્થ સપોર્ટ સિસ્ટમ (AHSSOH) પર કરાર કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ 5 રાજ્યોમાં ચલાવવામાં આવશે

કેન્દ્ર સરકાર પ્રાણીઓના સ્વાસ્થ્ય વ્યવસ્થાપનને મજબૂત કરવા માંગે છે. આને ધ્યાનમાં રાખીને દેશના પાંચ રાજ્યોના 151 જિલ્લાઓમાં એનિમલ એપિડેમિક પ્રિપેર્ડનેસ ઇનિશિયેટિવ (APPI) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શુક્રવારે નવી દિલ્હીમાં ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે તેનું ઉદ્ઘાટન કરશે. આ હેઠળ, એક બહેતર પશુ આરોગ્ય વ્યવસ્થાપન સિસ્ટમ બનાવવા માટે એક ઇકોસિસ્ટમ પણ બનાવવામાં આવશે.

યોજના પાછળ 1228 કરોડનો ખર્ચ થશે

આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ઝૂનોટિક રોગોના નિવારણ અંગે માહિતી આપવા માટે દેશના 6 લાખ પરિવારો સુધી પહોંચશે. યોજના હેઠળ 75 જિલ્લા અને પ્રાદેશિક પ્રયોગશાળાઓમાં વધુ સુધારો કરવામાં આવશે. 300 વેટરનરી હોસ્પિટલ, દવાખાનામાં વધુ સુધારો કરવામાં આવશે. 9000 પેરા વેટરનરી ડોકટરો અને ડાયગ્નોસ્ટિક પ્રોફેશનલ્સ અને 5500 પશુચિકિત્સકોને વ્યવસાયિક રીતે તાલીમ આપવામાં આવશે. આગામી 5 વર્ષમાં યોજનાના અમલીકરણ માટે 1228.70 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ પીવાથી શું નુકસાન થાય છે? જાણો, એક્સ્પર્ટે આ મુદ્દે કરી સ્પષ્ટતા

lumpy disease : લંપી વાયરસના સંખ્યાબંધ ગાયના મોત થઇ ગયા છે. આ વાયરસે પશુપાલકને ચિંતિત કરી દીધા છે. આ સ્થિતિમાં એ સવાલ થવો સ્વાભાવિક છે કે, લમ્પી વાયરસ ગ્રસ્ત ગાયનું દૂધ પીવાથી આ દૂધ પીનાર વ્યક્તિ પણ આ રોગ ગ્રસિત બને છે? જાણીએ આ મામલે એક્સ્પર્ટે શું સ્પષ્ટતા કરી છે.

દૂધાળા પશુઓમાં  લમ્પી વાયરસનો  રોગ ઝડપથી  ફેલાઇ રહ્યો છે, જેના કારણે અત્યાર સુધીમાં હજારો પશુઓએ જીવ ગુમાવ્યા છે. આ રોગની સીધી અસર પશુઓ તેમજ પશુપાલકો પર પડી રહી છે. જો કે, ભારતીય વૈજ્ઞાનિકોએ લમ્પી પ્રો-વેક-ઇન્ડ નામની સ્વદેશી રસીની શોધ કરી છે. જો કે વેક્સિનેટ પશુ પણ આ લમ્પી  વાયરસન ભોગ બની રહ્યાં છે.

આમ છતાં પશુપાલકો અને સામાન્ય લોકોના મનમાં લમ્પી સ્કિન ડિસીઝને લગતી ઘણી મૂંઝવણો છે, જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું લમ્પી વાયરસ ચેપગ્રસ્ત પ્રાણીઓનું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે જોખમી નથી?  શું આ રોગ પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાઈ શકે છે? જાણી આ મુદ્દે એક્સ્પર્ટે શું સલાહ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget