શોધખોળ કરો

Surat: ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીનું નિધન,પ્રશંસકોમાં ભારે શોક

સુરત: માજી મંત્રી ભગુભાઇ વિમલનું નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે ભગુભાઇ લાંબા સમયથી બિમાર હતા.

સુરત: માજી મંત્રી ભગુભાઇ વિમલનું નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે ભગુભાઇ લાંબા સમયથી બિમાર હતા. ભગુભાઇ ઓલપાડના પારડી ઝાંખરી ગામના મૂળ વતની છે. નોંધનિય છે કે, ઓલપાડના કાંઠાના ગામડાઓના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. ભગુભાઇના નિધનથી તેમના પ્રશંસકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

દેશના સૌ પ્રથમ ફોસીલ પાર્કની મુલાકાત લેશે સીએમ પટેલ
મહિસાગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે છે. જ્યાં તેઓ દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્કની મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  આજે રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું લોકાર્પણ કરશે. તમને જણાવી દઈએ કે, ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-ર રૂપિયા ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે. આ મ્યુઝિયમ પ-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી જેવી સુવિધાઓથી સજજ છે.  એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, ૩-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. બાળકોથી માંડી તજજ્ઞો, પુરાતત્વ વિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળશે.  રૈયોલી ખાતેના ડાયનાસોર પાર્કના વધુ નવા એક પ્રકલ્પ ગુજરાતને મળશે.

ખેડૂત પરિવારે પાણી માટે એક, બે નહીં, પણ પાંચ કુંવા ખોદ્યા, જાણો ખેડૂત પરિવારે કેટલી મહેનત કરી
ડાંગમાં એક ખેડૂત પરિવારે પીવાના પાણી માટે ખુબ આકરી મહેનત કરી અને આખરે આ મહેનત અને પરિશ્રમની સફળતા પણ મળી. ડાંગના એક  ખેડૂત પરિવારે પાણી માટે  એક, બે નહીં, પણ પાંચ કુંવા ખોદ્યા છે. 

ગુજરાતનું ચેરાપુંજી, છતાં પાણીની સમસ્યા 
ડાંગ એ ગુજરાતનો ચેરાપુજી છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પુષ્કળ વરસાદ પડે છે પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશને કારણે આ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે અને ચોમાસા બાદ અહીંયા પાણીની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રાજકારણ પણ એવું કે ગરીબને સહાય થાય તેમ નહિ પણ પોતાનો લાભ પહેલા દેખાય છે.

પાણી માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ 
ચોમાસા દરમિયાન 100 ઇંચ થી વધુ વરસાદ વરસતો હોવા છતાં ડાંગ જીલ્લામાં પાણી માટે લોકોએ વલખાં મારવા પડે છે. સિંચાઇ હોય કે રોજિંદા ઘરપવરાશ માટેના પાણી મેળવવા લોકોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે.  સરકાર દ્વારા કરોડો રૂપિયાની અનેક યોજના સાકાર કરવા છતાં બધી યોજનાઓ અહીં કામ આવતી નથી અને છેવટે લોકોએ દૂર દૂર જંગલમાં પાણી માટે ભટકવું પડે છે. ડાંગ જિલ્લામાં મોટા ભાગે દરેક વ્યક્તિ ખેડૂત છે અને તેનાપરજ પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
આ મહિનામાં જાહેર કરાશે GPSC 2025નું ભરતી કેલેન્ડર, ઉમેદવારો માટે લેવાયો આ મહત્વનો નિર્ણય
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Embed widget