શોધખોળ કરો

પાયલ ઘોષે બોલી- અનુરાગ કશ્યપ એડલ્ટ ફિલ્મ જોવા લાગ્યા, કપડાં કાઢીને મારી સામે નગ્ન થઇ ગયા ને પછી.....

1/10
મુંબઇઃ અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર ફરી એકવાર ગંભીર આરોપો લગાવ્યા છે. તેને કહ્યું અનુરાગ કશ્યપ તેની સાથે છેડછાડ કરવાની કોશિશ કરી હતી, તે મારી પાસે ન્યૂડ થઇ ગયા હતા અને તેની સાથે અતરંગ થવાની કોશિશ કરી હતી.

2/10
3/10
4/10
પાયલે કહ્યું- અનુરાગ કશ્યપે કહ્યું મે જે અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે તે ફક્ત એક કૉલથી મારી સાથે આવા તૈયાર છે. હુ ત્યાંથી ભાગી. ત્યારપછી હું તેમને ક્યારેય નથી મળી. તેમને ઘણીવાર મને મળવાનુ કહ્યું. હું આજે પણ તે ઘટના નથી ભૂલી શકી, અને તે બહુ પરેશાન કરે છે.

5/10
પાયલે કહ્યું- અનુરાગ તે સમયે બૉમ્બે વેલવેટમાં કામ કરી રહ્યાં હતા, તેને એ પણ કહ્યું કે, છોકરીઓ રણવીર કપૂર સાથે એક ફિલ્મ કરવા માટે તેની સાથે સુવવા પણ તૈયાર થઇ જાય છે. ત્યારપછી અનુરાગ કશ્યપે એડલ્ટ ફિલ્મ જોવાનુ શરૂ કર્યુ, હુ ડરી ગઇ, ત્યારબાદ તે અચાનક મારી સામે ન્યૂડ થઇ ગયા, મને મારા કપડાં કાઢવાનુ કહ્યુ, મે કહ્યું સર, હુ કન્ફોર્ટેબલ નથી.

6/10
પાયલે આગળ કહ્યું કે આ વખતે તેને મને તેના ઘરે બોલાવી, તે સ્મૉકિંગ કરી રહ્યાં હતા, હું ત્યાં બેસી હતી. થોડીવાર પછી તે મને બીજા રૂમમાં લઇ ગયા, ત્યાં તેની પત્ની કલ્કિ કોચલિનની કેટલાક જુતા હતા, તેમને મને જુતા બતાવતા કહ્યું કે મારી પત્ની અમેરિકા જતી રહી છે, તે મારાથી નારાજ છે.

7/10
પાયલે જણાવ્યુ કે તેના બે ત્રણ દિવસ બાદ તે ફરીથી અનુરાગ કશ્યપને મળી ત્યારે આ ઘટના ઘટી હતી.

8/10
પાયલે ઘટના વિશે વાત કરતા કહ્યું- હું તેમની યારી રોડ સ્થિત ઓફિસમાં મળવા ગઇ હતી, ત્યાં તે કોઇ  બીજા સાથે વાત કરી રહ્યા હતા એટલા પાછી આવી ગઇ. બીજા દિવસે તેમને મને કહ્યું હું કંઇપણ એવુ ના પહેરુ કે હુ અભિનેત્રી લાગુ. હુ સલવાર કમીઝમાં તેમને મળવા ગઇ. તેમને મારા માટે ખાવાનુ બનાવ્યુ અને મારી પ્લેટ પણ ઉઠાવી. હું થોડીવાર પછી ત્યાંથી ચાલી ગઇ, પરંતુ ફરીથી મેસેજ કરીને મને આવવાનુ કહ્યું, તો મે ના પાડી દીધી. કેમકે મોડુ થઇ ચૂક્યુ હતુ. પછી મને પુછ્યુ કે મારી સાથે કોણ રહે છે.

9/10
પાયલે કહ્યું મે ઘણીવાર આ વિશે બોલાવાનુ વિચાર્યુ પણ મારા પરિવાર અને મારા નજીકના મિત્રોએ મને ચુપ રહેવા કહ્યું જેથી ભવિષ્યમાં મને કોઇપણ પ્રકારની સમસ્યા ના નડે. પરંતુ આપણે એવા લોકોની વાત કરવી જોઇએ જે પોતાની પૉઝિશનનો દુરપયોગ કરે છે.

10/10
અભિનેત્રીએ વર્ષ 2014માં થયેલી ઘટના અંગે ખુલાસો કર્યો, પાયલે કહ્યું કે જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે 2014માં મારી સાથે જાતિય સતામણી કરી હતી. નિર્દેશકે તેને કહ્યું કે જે છોકરી તેની સાથે કામ કરે છે, તે તેની સાથે ગાલા ટાઇમ વિતાવે છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ

Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ

બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું?
ભારતે બજેટમાં પાડોશીઓનું પણ રાખ્યું ધ્યાન: માલદીવ પર વધુ પ્રેમ, પણ આ દેશ ટોચ પર

દિલ્હી ચૂંટણી 2025: મતદાન પહેલા જ AAPને મોટો ફટકો, 8 ધારાસભ્યો BJPમાં જોડાયા

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

Embed widget