શોધખોળ કરો

Animal: ઘરમાં કયા-કયા પ્રકારના પ્રાણીઓ પાળવા જોઇએ, નથી જાણતા તો જાણી લો.....

ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/6
Animal: ઘણીવાર લોકો પોતાના ઘરમાં પ્રાણીઓ રાખે છે. લોકોની માન્યતા છે કે આવા પ્રાણીઓને રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ તમને ખબર છે ઘરમાં કયા કયા પ્રાણીઓ રાખી શકાય. નહીં ને, ચાલો જાણીએ કે એવા કયા પાલતુ કે પ્રાણીઓ છે જેને આપણે ઘરમાં રાખવા જોઈએ.

2/6
ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?
ઘણા લોકો ઘરમાં પાળતુ પ્રાણી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કયા પ્રાણીઓ રાખવા શુભ છે અને કયા અશુભ?
3/6
જો તમે પણ તમારા ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખવા માંગતા હોવ તો તમે કૂતરા, ઘોડા, સસલા જેવા પ્રાણીઓ રાખી શકો છો, આ બધાને રાખવાથી તમને આર્થિક સમસ્યાઓથી રાહત મળે છે.

4/6
મોટાભાગના લોકો પોતાના ઘરમાં આ ત્રણમાંથી એક કૂતરો રાખવાનું પસંદ કરે છે. હિંદુ ધર્મમાં કૂતરાને કાલભૈરવનો સેવક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં કૂતરો રાખશો તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.

5/6
આ સાથે જ ઘરમાં માછલી રાખવી પણ સારી છે, જો તમે સોનાની માછલી રાખો છો તો તે ખૂબ જ શુભ છે. તેનું પાલન-પોષણ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

6/6
ઘરમાં સસલું રાખવું ખૂબ જ શુભ હોય છે. જો તમે તમારા ઘરમાં સસલું રાખો છો, તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. સસલું ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

લાઇફસ્ટાઇલ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી

Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?

Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી

Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજ અધિકારીઓનું સરઘસ ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે હોળી, કોના બાપની ધુળેટી?Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
નાના દુકાનદારોને સરકારે આપી મોટી ભેટ! હવે UPI દ્વારા પેમેન્ટ સ્વીકારવા પર થશે બમ્પર કમાણી
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Farmer Protest: પોલીસે 13 મહિના બાદ શંભુ અને ખાનૌરી બોર્ડર પરથી ખેડૂતોને હટાવ્યા, ઈન્ટરનેટ બંધ,શું કહ્યું પંજાબ સરકારે?
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Gandhinagar: રાજ્યમાં આવીને કોઈ દંગા મચાવે તો દાદાનું બુલડોઝર તો ફરશે જ: હર્ષ સંઘવી
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન

Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી

'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?

General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?

Embed widget