શોધખોળ કરો
Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડના મૃતકોને બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આ રીતે લઈ જવાયા, જુઓ તસવીરો
Gujarat Hooch Tragedy Update: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે.

લઠ્ઠાકાંડ
1/5

બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે.
2/5

દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે.
3/5

દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે.
4/5

બરવાળાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઠ્ઠાકાંડના મૃતકોને છકડો રિક્ષામાં લાવવામાં આવ્યા હતા.
5/5

આ તસવીરમાં બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતકને લઈ જતાં તેના સ્વજનો દ્રશ્યમાન થાય છે.
Published at : 26 Jul 2022 02:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
સુરત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
