શોધખોળ કરો

Spain Sexual Violence Bill: આ દેશે એવો બનાવ્યો Sexual Violence કાયદો કે મચી ગઇ બબાલ, જાણો શું છે આ વિવાદ

ગ રેપની ઘટના બા અને તેના વિરોધ બાદ . લગભગ એક વર્ષની તૈયારી બાદ આ નવા અને કડક કાયદાને 205 સાંસદોની સહમતિથી સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી.જોકે 141 સાંસદોએ તેનો વિરોધ પણ કર્યો હતો.

Spain Sexual Violence Bill

1/8
Spain Sexual Violence Bill: સ્પેનની સંસદે જાતીય હિંસા રોકવા માટેના કાયદાને મંજૂરી આપી છે, જેનો ઉગ્ર વિવાદ થઈ રહ્યો છે. લગભગ એક વર્ષની તૈયારી બાદ આ નવા અને કડક કાયદાને 205 સાંસદોની સહમતિથી સંસદમાં મંજૂરી આપવામાં આવી હતી.જોકે 141 સાંસદોએ તેનો વિરોધ પણ કર્યો હતો. તેને કંમ્પ્રેહેસિવ ગારંટી ઓફ સેક્સુઅલ ફ્રીડમ લો એટલે સેક્સની આઝાદી  કહેવાય છે. આ મામલે શું વિવાદ છે અને શું બિલ છે. જાણીએ

2/8
સ્પેનની સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદામાં સ્પેનિયાર્ડોએ સ્પષ્ટપણે ભાવિ જાતીય કૃત્યો માટે તેમની સંમતિ આપવાની જરૂર છે જેથી કરીને ખાતરી કરી શકાય કે તે જાતીય હિંસા નથી અથવા તેઓએ કોઈ ખોટું  નથી થઇ રહ્યું .

3/8
DPA ન્યૂઝ એજન્સીએ અહેવાલ મુજબ રૂઢીવાદી કન્ઝર્વેટિવ પીપલ્સ પાર્ટી (પીપી) અને  દક્ષિણપંથી  વોક્સ પાર્ટીએ કહેવાતા 'યસ મીન્સ હા' કાયદા હેઠળ મતદાન કર્યું હતું, વોક્સ પાર્ટીના નેતાઓએ દલીલ કરી હતી કે, આ કાયદો દોષિત સાબિત ન થાય ત્યાં સુધી   નિર્દોષ ભાવનાની વિરોધમાં જાય છે.

4/8
કાયદો પહેલેથી જ મે મહિનામાં નીચલા ગૃહમાંથી  પસાર થઇ  ચૂક્યો હતો, પરંતુ સેનેટ દ્વારા સૂચવવામાં આવેલા નાના ફેરફાર સાથે તેને પાછો મોકલવામાં આવ્યો હતો. નવો કાયદો દુરુપયોગ અને આક્રમકતા વચ્ચેનો ભેદ દૂર કરે છે. લૈંગિક દુર્વ્યવહારને કાયદા દ્વારા રેપ તરીકે ગણવામાં આવશે, પછી ભલે પીડિતા તેનો સક્રિય રીતે બચાવ કરે.રેપ અને જાતીય હિંસા માટે 15 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

5/8
જાતીય હિંસા સામેની નવી પહેલ આંશિક રીતે ઘણા હાઇ-પ્રોફાઇલ ગેંગ રેપના કેસો પછી આવી છે જેમાં તાજેતરના વર્ષોમાં ગુનેગારોને હળવી સજા મળી છે. તે જ સમયે, આ કાયદાના મૂળ સ્પેનના પ્રખ્યાત કથિત ગેંગ રેપ કેસ સાથે જોડાયેલા છે. 'લા મનડા' તરીકે પ્રખ્યાત આ કેસમાં 2016માં 18 વર્ષની છોકરી પર પાંચ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો.

6/8
આ ઘટના સાન ફર્મિન ફેસ્ટિવલ દરમિયાન બની હતી. ટ્રાયલ દરમિયાન, સ્પેનિશ કોર્ટે આરોપીને જાતીય હુમલા માટે દોષિત ઠેરવ્યો હતો પરંતુ જાતીય હિંસા અને આક્રમકતા માટે દોષિત નથી. જેના કારણે આરોપીઓને 9 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને અંતિમ ચુકાદા સુધી તેઓ જામીન પર મુક્ત થયા હતા. જોકે, બાદમાં સ્પેનની સુપ્રીમ કોર્ટે તેની સજા 9 વર્ષથી વધારીને 15 વર્ષ કરી હતી.

7/8
આ મામલા પછી સ્પેનમાં મહિલાઓ સામેની યૌન હિંસા અંગે સતત દેખાવો થયા હતા. આ પ્રદર્શનકારીઓએ કડક કાયદા અને ગુનેગારોને કડક સજાની માંગ કરી હતી.

8/8
આ પછી સરકારે નવો કાયદો બનાવવાની પ્રક્રિયા શરૂ કરી. નવા કાયદા હેઠળ, જાતીય હિંસા સંબંધિત કાયદામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે અને પીડિત મહિલાઓની સારી સંભાળ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે દેશના કેબિનેટ મંત્રી ઈરેન મોન્ટેરોએ આ કાયદાને દેશની જાતીય સંસ્કૃતિના પરિવર્તન માટે નિર્ણાયક પગલું ગણાવ્યું છે.

સમાચાર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget