શોધખોળ કરો
In Photos: બસ અને ટ્રેલરના અકસ્માતમાં 6નાં મોત, પતરું કાપીને લોકોને કઢાયા બહાર
Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો
1/9

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે, જ્યારે 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
2/9

અકસ્માત થયેલી બસ રાજસ્થાનના ભીલવાડાથી બોમ્બે જતી હતી. તે સમયે વડોદારમાં ટ્રેલર સાથે અકસ્માત થયો હતો.
3/9

આ અકસ્માતમાં 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
4/9

બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કઢીને સારવાર અર્થે લઈ જવાયા હતા.
5/9

ઓવરટેક કરતા સમયે ઘઉં ભરેલા ટ્રેલર સાથે બસ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર મુસાફરોના સ્થળ પર અને બે મુસાફરોનું સારવાર દરમિયાન મોત થયા હતા.
6/9

અકસ્માત બાદ બસની આવી હાલત થઈ ગઈ હતી. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રેલરમાં ઘઉં ભર્યા હતા.
7/9

ક્રેન દ્વારા અકસ્માત ગ્રસ્ત બસને સાઈડમાં કરી વાહન વ્યવહાર સામાન્ય કરાવવામાં આવ્યો હતો.
8/9

બસનો નંબર આરજે-03-પીએ-5795 હતો.
9/9

અકસ્માત સ્થળની તસવીર.
Published at : 18 Oct 2022 09:35 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
