શોધખોળ કરો
Navratri 2021 : વડોદરામાં છઠ્ઠા નોરતાની ધૂમ, યુવા હૈયુ ટ્રેડિશનલ લૂકમાં ગરબે રમવા નીકળ્યુ, જુઓ તસવીરો.......

Garba
1/5

વડોદરાઃ નવરાત્રી 2021ના છ દિવસ વીતી ગયા છે, છઠ્ઠા નોરતે રાજ્યભરમાં ઠેકઠેકાણે નવરાત્રીની ધૂમ જોવા મળી, આ બધાની વચ્ચે વડોદરામાં પાર્ટી પ્લૉટમાં પણ ગરબાનો રંગ જામ્યો. મહિલાઓ અને છોકરીઓ ટ્રેડિશનલ લૂકમાં માતાજીના ગરબા રમતા દેખાઇ. જુઓ સુંદર તસવીરો.....
2/5

વડોદરાના નવ શક્તિ ગરબામાં યુવા હૈયાએ તાલથી તાલ મીલાવીને કોરોના કાળ બાદ ફરી એકવાર ગરબાની રમઝટ જમાવી. અહીં યુવતીઓ પારંપરિક પોશાકમાં ગરબા રમતી દેખાઇ.
3/5

લાંબા કોરોના કાળ બાદ ફરી એકવાર મહિલાઓ અને યુવતીઓ ઘરેથી બહાર નીકળીને આનંદ કરતી દેખાઇ. છેલ્લા બે વર્ષથી નવરાત્રીના કેટલાક રિસ્ટ્રીક્શનો હતા જેના કારણે ગરબાનો આનંદ ન હતો લઇ શકાતો.
4/5

છોકરીઓના સાથે સાથે છોકરાઓ પણ આ વખતે નોરતાની રમઝટ રમાવી રહ્યાં છે, છોકરાઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તાલથી તાલ મિલાવી રહ્યાં છે.
5/5

વળી, મહિલાઓ આ વખતે માતાજીના ગરબાને વધુ રોમાંચક બનાવવા માટે ગૃપ ગરબા પણ કર્યો. મહિલાઓ ગોળ ગોળ ફૂંદરડી ફરીને માતાજીના ગરબા રમતી દેખાઇ.
Published at : 12 Oct 2021 03:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
