શોધખોળ કરો
Vadodara: ફન સ્ટ્રીટમાં DJ નાં તાલે ઝૂમ્યા વડોદરાવાસીઓ, જુઓ તસવીરો
Vadodara: વડોદરા પાલિકા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ કાર્નિવલને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. પાલિકા દ્વારા ત્રિ દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરાયું છે.

ફન સ્ટ્રીટમાં ડીજેના તાલે નાચતાં લોકો
1/9

Vadodara: વડોદરા પાલિકા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ કાર્નિવલને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે. પાલિકા દ્વારા ત્રિ દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરાયું છે.
2/9

મોટી સંખ્યામાં નાગરિકો ફન સ્ટ્રીટ માં ઉમટી પડ્યા હતા. ડીજેના તાલે ઝુંબા ડાન્સ કરી લોકો ઝૂમ્યા હતા.
3/9

યુવાનો, મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં ફન સ્ટ્રીટમાં લોકોએ ઉપસ્થિત રહીને ડીજેના તાલે ઝૂમ્યા હતા.
4/9

વડોદરામાં નેશનલ ગેમ્સના આયોજનને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
5/9

નેશનલ ગેમ્સને પ્રમોટ કરવા વડોદરામાં વિવિધ ગેમ્સનું પણ આયોજન કરાયું છે.
6/9

કેટલાક યુવાનાઓ કરતબ બતાવીને ઉપસ્થિત લોકોને આશ્ચર્ચમાં મુકી દીધા હતા.
7/9

વડોદરાના મેયર કિરીટ રોકડિયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ લોકોને મોટિવેટ કર્યા હતા.
8/9

મેસ્કોટ
9/9

કરતબ બતાવતા યુવાનો
Published at : 18 Sep 2022 10:36 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
ગેજેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
