શોધખોળ કરો
CWG 2022: કોમનવેલ્થમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમને ચીયર કરવા આ રીતે આવ્યા ફેંસ, જુઓ તસવીરો
CWG 2022: ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં હાલમાં કૉમનેવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે, અહીં આ રમતોમાં આ વખતે મહિલા ક્રિેકેટને સામેલ કરવામાં આવી છે.
ટોસ વખતે બંને ટીમના કેપ્ટન
1/4

કોમન વેલ્થ ગેમ્સમાં આજે ભારતની અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે પ્રથમ સેમિ ફાઈનલ રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો છે. (તસવીર સૌજન્યઃ ANI)
2/4

મેચમાં ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ભારતીય ફેંસ ત્રિરંગો લઈને કે ત્રિરંગા રંગનો ડ્રેસ પહેરીને મેદાનમાં આવ્યા છે. (તસવીર સૌજન્યઃ ANI)
3/4

બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ચારેય ટીમનુ ગૃપ મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યુ છે. (તસવીર સૌજન્યઃ ANI)
4/4

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચના વિજેતા સીધા જ ફાઈનલમાં જશે, જ્યારે હારનારી ટીમ બ્રોન્ઝ માટે રમશે. (તસવીર સૌજન્યઃ ANI)
Published at : 06 Aug 2022 03:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
