શોધખોળ કરો
Advertisement
SVP Hospital News | SVP હોસ્પિટલમાં દર્દીના સૂપમાંથી જીવાત નીકળ્યાનો આરોપ, જુઓ અહેવાલ
SVP Hospital News | SVP હોસ્પિટલમાં દર્દીને પડતી હાલાકી અંગે વાયરલ વિડીયો મામલો. સમગ્ર મામલે SVP હોસ્પિટલ તરફથી સત્તાવાર નિવેદન. સુપની ગુણવત્તામાં બાંધછોડ ન હતી પણ બાફેલા શાકભાજીના પાણી નો સૂપ હતો. દર્દીના સગાએ બાફેલા શાકભાજીના પાણીને સૂપ ગણાવી વિડીયો વાયરલ કર્યો. જીવાત મળવા અંગે એજન્સીને ત્રણ દિવસમાં જવાબ રજુ કરવા કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી.
સુપમાં જીવાત મળવાના આક્ષેપ અંગે AMC દ્વારા કાર્યવાહી. હોસ્પિટલના આસિસ્ટન્ટ કમિશનર દ્વારા એજન્સીને કારણ દર્શક નોટિસ. દર્દીના સગા સાથે આસીસ્ટન્ટ કમિશનરે કરી મુલાકાત. એપોલો સિંદૂરી એજન્સી SVP હોસ્પિટલમાં ખોરાક આપવાની કરે છે કામગીરી. ત્રણ દિવસમાં સમગ્ર મામલે જવાબ આપવા કોન્ટ્રાકટરને સૂચના.
અમદાવાદ
Ahmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Ahmedabad Demolition : અમદાવાદમાં ગુંડાના ઘર પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર, ગુનેગારોની ખેર નહીં!
Ahmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad:તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement