શોધખોળ કરો

Gujarat Govt | Bharuch Job News | ભરુચમાં ખાનગી નોકરી માટે લાગેલી લાઇન મુદ્દે સરકારનું મોટું નિવેદન

Gujarat Govt | Bharuch Job News | ભરૂચના અંકલેશ્વરમાં નોકરી માટે એકઠા થયેલા બેરોજગારો અંગે પ્રવકતા મંત્રીનું નિવેદન. ગુજરાતે રોજગારી આપી છે તેને કોંગ્રેસ નીચું બતાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રયાસને હું વખોડું છું. કંપનીએ અનુભવી લોકોને બોલાવ્યા હતા. જે લોકો નાના - મોટા સ્થળોએ નોકરી કરતા અનુભવી હતા. રોજગાર વગરના હતા તેવી વાત નથી. સારી નોકરી કે તક મળે તે માટે યુવાનો ત્યાં ગયા હતા. વધારે સારી નોકરી મેળવવા માટે યુવાનો સતત પ્રયાસ કરતા હોય છે. સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગાર ગુજરાત આપે છે. ગુજરાત માટે કોંગ્રેસના મનમાં શું છે તે ખબર નહિ. કોંગ્રેસ વર્ષોથી ગુજરાતને નીચું બતાવવાના પ્રયાસ કરે છે. વર્ષે 2.95 લાખ રોજગારી ગુજરાત આપે છે. ગુજરાતને બદનામ કરવા કોંગ્રેસે સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવ્યો. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ઘૂસવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.

ગાંધીનગર વિડિઓઝ

Gandhinagar Crime | વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, સરકારી અધિકારીએ જ વેચી મારી સરકારી જમીન

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ

કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ

હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...

ABP Premium
Advertisement

વિડિઓઝ

Kutch News: ભુજમાં કોંગ્રેસ કાર્યકર્તા પર મહિલા કોંસ્ટેબલના અપમાનનો આરોપHu to Bolish | હું તો બોલીશ |  બેન પકડાવશે બુટલેગરોને?Hun to Bolish | હું તો બોલીશ | રોડ ગોતી લોGujarat Police | ગુજરાત પોલીસમાં હવે ASIની સીધી ભરતી નહી થાય,  ગૃહ વિભાગે જાહેર કર્યો પરિપત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
PM Modi: ફરીથી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા પીએમ મોદી, 69% રેટિંગ સાથે ટોચ પર; જુઓ ટોપ-10 નેતાઓનું લિસ્ટ
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
કેદારનાથથી અત્યાર સુધીમાં 9099 યાત્રીઓનું રેસ્ક્યૂ, હજુ પણ હજારો ફસાયા છે, ધામમાં 250 શ્રદ્ધાળુઓ હાજર
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાથી 66 દર્દીના સારવાર દરમિયાન મોત, 57નો રિપોર્ટ પોઝિટિવ
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
હિમાચલમાં વાદળ ફાટવાથી 50ના મોત, 190 રસ્તા પર ટ્રાફિક બ્લોક; 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી...
10,000 રૂપિયાની SIPથી કરોડપતિ બનવાની તક, જાણો કેટલો સમય લાગશે

રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલના પગલે? આ ઈશારા જણાવી રહ્યા છે કોંગ્રેસ સાંસદ છે દિલ્હી સીએમના રસ્તે

Junagadh News: પૂર્વ મંત્રી જવાહાર ચાવડાએ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખી શું કર્યો કટાક્ષ? જાણો

આ રાજ્યની 50 લાખ મહિલાઓ માટે સમારા સમાચાર, સરકાર દર મહિને આપશે 1000 રૂપિયા

Embed widget